________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ચતુરસીહ ઠગાર ભાગ ૨ જે ૦૪-(૯૫) છે શેલ વરસ સંયમ લિયો રે, તરૂણી આઠ વિછોડ મુનિવર ચોગ લિયોરે છે કોડિ નવાણું સેવનતણી રે, છેડી મનને કેડો મુ ૧ છે તપ દ્વાદશ ભેદે કરે રે, ભાવતા ભાવના આર . મુ પડિમા બારના ઉદ્યમી રે, ગુણ છત્રીશના આધાર છે મુo | ૨ પડિરૂવાદિક ચઉદ્દે ભલા રે, નિમિત્ત અઠંગ મુકાય છે મુoછે નિપુણ તે ગુણઠાણંગ તણું રે, ગુણસાગર ગુરૂરાય છે મુત્ર છે | ૩ | મુનિ મંડળશું પરવર્યા રે, જંબુ જુગ પ્રધાન છે મુવિચરેતા પર ધારિયા રે, રાજગૃહી ઉદ્યાન છે મુજ કેણિક નરપતિ વાઢવા રે, સાથે લઈ ૫ રિવાર એ મુ. છે પદ્માવતી કરે ગડુંઅલી રે, દ્રવ્ય પ્રધાન વિચાર છે મુને પ ા ચઉગતિ ચુરણ સાથિયે રે, શ્રદ્ધા પડ બનાય છે મુ વસન આભુષણ વ્રત તણાં રે, શિવફળ શ્રીફળ હોય છે મુo | ૬ | ઉત્તમ ગુરૂ ગુણભક્તિથી રે, વધાવે ગુરૂરાજ મુત્ર ગુરૂમુખ પદ્મની દેશના રે, સુણિ પામે શિવરાજ | મુo . ૭
For Private And Personal Use Only