________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલ્લીનાથનુ વર્ણન ૦-૧-૦
ગહુંલી ૪૫ મી
સુણ ગાવાળણી ગારસડાવાળી રે ઉભી રહેત.એ દેશી. સુણુ સાહેલી, જંગમ તીર્થ જેવા ઉભી રહે ને 1 મુનિ મુખ જોતાં, મન ઉલસે તન વિકશે આપણુ એને એ આંકણી ! થાવર તીરથ દુર્ગતિ વારે, પણ ઘર મેલી જઇયે જ્યારે, વિધિયાગે ધ્યાન ધરે ત્યારે, સસાર સમુદ્રથકી તારે ! સુણ॰ ॥ ૧ ॥ જંગમ મુતિ મારગમાં ફરતા, સંયમ આચરણા આચરતા, જગ જીવ ઉપર કરૂણા ધરતા પુણ્યશાળી ઘર પાવન કર તાતા સુણ॰ ॥ ૨ ॥ અનાચીરણ ખાવન પરિહરતા, એલે દશવૈકાલિક કરતા, ગણિ પેટી હુ શ્રુતની ધરતા, મુખચંદ્રકી અમૃત ઝરતા ! સુષુ॰ ॥૩॥ વર જ્ઞાન ધ્યાન હય ગય વરિયા, તપ જપ ચરણાર્દિક પરિકિરિયા ॥ વિરતિ પટરાણીશું ઠરીયા, મુનિરાજ સવાઇ કેશરીયા ૫ સુણ॰ ॥ ૪ ॥ સુવિહિત ગીતારથ ગુરૂ આગે, વિધિયાગે વંદે ગુણાગે, કરક કણ પગ ઝાંઝર વાગે, ગહુલી કરતાં અનુભવ જાગે ॥ સુણ॰ ॥ ॥ ૫ ॥ કુંકાવટીચે કેશર લેતી, કરી સ્વસ્તિક પાતકડાં ધાતી, વધાવતી ઉજ્વલ મેાતી, વળતી લાતી
For Private And Personal Use Only
( ૫૭)