________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
MAWA
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદ્યુમન લેમાર નેવેલ ૦-૫-૦
ગહેંલી ૧૪૫ મી, ગુરૂ સ્તુતિ.
(વિમળાચળ વાસી વ્હારા વ્હાલા સેવકને.-એ રાગ. ) જ્ઞાનવંત ભટ્ઠત મહન્ત,વ્હાલા ગુરૂ શરણુ કરું શરણું કરૂ. ભવસાગરમાં ઝાઝ મુજ રાખા ને લાજ, તુજ આધે તરૂં તરૂ; ભવમાં ભટકયા ભ્રાન્તિથી બહુ, પામી દુઃખ અપાર; પુણ્યાગથી નરભવ પાયા, ઉત્તમ કુળ આવતા ૨ !! વ્હાલા૦ ૫ ૧ ! રાગ વેશમાંહિ રંગાયા,મમતામાં મલકાઇ, ધમાધમીમાં ધસી પડાયું, અજ્ઞાનથી અથડાઇ U વ્હાલા ॥ ૨ ॥ વિષય વિકારે કીધા વશમાં, કીધાં કર્મ અધેર, જીવ હિંસાનાં કમ કીધાં, ચારી કરી અન્ય ચેર ! વ્હાલા ॥ ૩ ॥ મિથ્યાત્વે મુઝાયા ભવમાં, પાખંડના નહિ પાર; ક્રોધ, માન, માયા, લાભે હું, અથ ડાયા બહુ વાર ! વ્હાલા॰ ॥ ૪ ॥ મ્હારૂં મ્હારૂં મિથ્યા માનિ, કીધાં કર્મ કરેાડ; કામ રાગથી કુટાયા મહુ, નિહું કાઇ બહારી એડ !! વ્હાલા ૫ ૫ ૫ ભાગ્યયાગથી ગુરૂજી મળીયા, અડવડીયાં આધાર, રૂપ પરખાયું, પ્રતિમાધીને, કર્યો આતમાના ઉદાર ૫ વ્હાલા ॥ ૬ ॥
( ૧૭૯ )
www
For Private And Personal Use Only