________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદેશમાંના લગ્નના એકટ ૦૨-૦
ગહુંલી ૧૩૫ મી. પુત્રીને માની શીખામણું,
แ
( આધવજી સદેશા કહે શ્યામને. એ રાગ. ) શિક્ષા ખાલિકાને માતા આપતી, સંગત સારી માલીકાની રાખજો, કરે વિનય મેટાને હરખી હેતથી, દુર્ગાણાને મનથી કાઢી નાંખજે ॥ શિક્ષા॰ ॥ ૧ ॥ ભણુવી વિધા ચીઝ રાખી વ્હાલથી, કદી ન રાખા ગાળ દેવાની ટેવ જ વ્હેલાં ઉડી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જો ॥ શિક્ષા॰ ॥ ૨ ॥ માત કહું તે કાર્યેા કરતી પ્રેમથી, માત પિતાને કરતી નિત્ય પ્રણામ જે; નવરી આથડતી નહિ પરના આંગણે, દેવગુરૂને સ્મરવા શુધ્ધ પ્રણામ જો;. ॥ શિક્ષા॰ ૫ ૩ ૫ ગવુ રીસાવુ નહિ હઠથી દીકરી, જીઠું ચારી ચુગલી કરજે ત્યાગજો; વિધાની ખામીથી મુખ સહુ કહે, કરજે સાચે ધર્મ માર્ગેથી રાગ જે. ૫ શિક્ષા ॥ ૫ ॥નિત્ય નિયમથી સહુ કૃત્યા કરવાથકી, હળવે હળવે કાર્યેા સર્વે થાય જે; બુધ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય જો. ॥ શિક્ષા॰ ॥ ૫ ॥
For Private And Personal Use Only
( ૧૬૫ )