________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) પુખ્ત ઉમરના ૦–૨-૦
www
શાણી સ્ત્રીને શીખામણ છે સહેજમાં, શિયળ પાળે મનમાં ધારી ટેક જો; શ્રધ્ધા ભકિત વિનય વિચારે ચાલ ૐ, સત્યાસત્યના મનમાં કરી વિવેક એ, ૫ શાણી॰ u ૧ ૫ દયા દાન આભુષણને કૐ ધરે, ક્રોધાવેશે કદી ન દેવી ગાળ બે દેરાણી જેઠાણી સાથે સંપી ને, વર્તે કરતી કુટુંબની સંભાળને ! સાણી॰ ॥ ૨ ॥ કુળ લમીથી ફુલી થાય ન ફાળકા, પ્રાતઃકાળે પડતી સાસુ પાય જે; અભક્ષ્ય ભક્ષણ પ્રાણાંતે પણ નહીં કરે, દેવગુરૂનાં દર્શન કરીને ખાય ને ! શાણી ॥ ૩ ॥ રડવુ રાવ નિર્લજ વાણી ભાખવી, કરતી તેના સત્ય ટેકથી ત્યાગ એ; સારી સ્રીની સેક્ખત કરતી પ્રેમથી. વિતરાગ ધર્મ વર્તે મન રાગ જા ૫ શાણી ૫ ૪ ૫ પડેાશીની સાથે વર્તે પ્રેમથી. પર પુરૂષની સાથે હાસ્ય નીવારજો; મિષ્ટ વચન મમતાથી હરખે આલતી,ધન ધન એવી સ્ત્રીના જગ અવતારજો ॥ શાણી॰ ॥ ૫ ॥ નિદા ઝઘડા વેર ઝેરથી વેગળી, સ હુના સારામાં મનડું હરખાયજે, બુધ્ધિસાગર” - ળક ગુરૂણી માત છે, સારી સ્રીથી કુટુંબ સુખીયું થાય જે ॥ શાણી ॥ ૬ ॥
For Private And Personal Use Only