________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન રજીસ્ટર એકટ વગર ટીકાને ૦-૬-૦ (૧૫૭) ક્ષણ નાશજો; સત્યસ્વરૂપ આતમનું જ્ઞાન જાણતાં બુદ્ધિસાગર તત્વમસિ પદ આશજો છે ગુરૂની દા
ગહેલી ૧ર૯ મી
પર્યુષણ વિષે. જરે પરવ પજુસણ આવીયાં, તમે ધર્મ કરો નરનાર, ગુરૂવાણી સુણે એકચિતથી, જેથી પામો ભવજલપાર. છે રે. ૧. દેવ દર્શન ટંક દ કીજીએ, પ્રભુ પુજા કરીએ સાર, પાપારંભનાં કામો ટાળીએ, કરે ધર્મત વ્યાપારછરે છે ૨ આઠ દીવસ પુણ્ય પામતાં કરે શકિતપણે પઉવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદી જુઠું ન બેલીએ ખાસ છે જીરે ૩પ્રતિક્રમણ દો ટંકનું કરે, નહીં રમીએ કદિ જુગાર, વારંવાર પજુસણ નહીં મળે, લહી માનવનો અવતાર છરે | ૪ | જેવું કરશે તેવું પામશો, જાણે આ સંસાર અસાર, જીવ એકલે આવ્યો એટલે, જશે પરભવમાં નીરધાર છે રે છે એ પાપ કમ કરી ધન મેળવ્યું, તેતે સાથ ન આવે લગાર, ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર છે જીરે છે ૬ ઘડી લાખ
For Private And Personal Use Only