________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) નવે મુદત એકટ વગર ટીકાને ૦-૬-૦
ગહૂલી ૧ર૮ મી.
શ્રાવક આચાર વિષે. [ ઓઘવજી સંદેશે કહે જે યામને એ રાગ. ]
ગુરૂની વાણી મીઠી સાકર સેલડી, પીતાં મારા હૈયે હરખ ન માય; ચંદરવા આ ઘરમાં શ્રાવક સહ, જીવદયા પળે તનનું રક્ષણ થાય છે કે ગુરૂની છે ? ગળીને પાણું પીજે નયણે નીરખી, હૈકે બીડી પીવા નહીં ધરી ધર્મો, આદુ લસણને ડુંગળી કહો કેમ ખાઈએ, જેથી દુઃખદાઈ બહુ લાગે કર્મ છે ગુરૂની
૨ રાત્રી ભેજન શ્રાવકને કરવું નહીં, પંખી પણ રાત્રે નવિ ખાણું ખાય; ઉત્તમ શ્રાવક કુળ પામી છે ખાઈએ, તે શું શ્રાવક નામ ધરી મકલાય ગુરૂનીના
૩ કપટે કુડું આળ ન દીજે કેઇને, આગમ વાણી સાંભળીએ બહુ માનજે માનવ ભવ પામીને જન્મ સધારીયે કદી ન કરીયે દેવ ગુરૂ અપમાનજે ગુરૂનીના ટંટા ઝગડા ઘર્મ કર્મમાં નવી કરે, ગુરૂઆણું ધરે કરે કદાગ્રહ ત્યાગજે, અભક્ષ્યાદિક વસ્તુ ભક્ષણ નહીં કરે શ્રાવક કરણી કરીયે ધરી મન રાગજે ગુરૂની છે પાા જઠી માયા બાજીગરની બાજીમાં, જુઠી માયા જગતતણી
For Private And Personal Use Only