________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાટી મીઠી વાતે ૦-૮–૦ (૧૨૭) જ નમે અચાવે મહા ૧ શમ દમ શાંત ગુણે તે ભરીયા, જાણે જંગમ નાણુના દરીયા ને ચાદ સહસ મુનીશુ પરવરીયા, રાજગૃહી નારી સંચરીયા છે મહા ને ર રાજા શ્રેણીક વંદન આવે, ચેલણારાણ સાથે સુહાવે છે બારે પર્ષદા વંદે ભાવે, દેશના સુણી મન રે જન થાવે છે મહા + ૩ ગુરૂમુખ આગળ મહૂલી કીજે, નરભવ પામી લાહો લીજે કંકુમળી મેતીડે વધાવે, ભાવે સમતિ શુકજ થાવે મહાને ૪ છે શ્રી ચંદ્રોદય રત્નસુરિંદ, નિર્મળ ઉો પુનમ ચંદ છે જાણે જંગમ મેન વેલી, ટળે મળિ મંગળ ગાય સાહેલી મહાપ ગહેંલી ગાઈ રંગ રસાળી, ગુણિજન હૃદય કમળમાં વાલી | શ્રી વિજયરાજ સુરીશ્વર રાયા, જે પ્રણયે તે શિવમુખ પાયા મધ
ગહ્લી ૧૦૬ ડી. ચાલે સાહેલી, જંગમ તીરથ વંદન કરવા જઈ હાં રે મુની મુખ નિરખી, આપણ સરવે સાથે પાવન થઈ જશે પંચ મહાવ્રત તે જે નિત્ય પાળે. સ મિતિ સમષ્ટિ સમભાલે ષટકોણ જીવ નિત્ય પ્રતિપાળે, પંચંદ્રિય વિષયને ટાળે છે. ચાલો ૧ | નવ
For Private And Personal Use Only