________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંજી શી. ૨
હજી શી. ૩
(૮૪) હાજી સૂત્ર ભલું રે સિદ્ધાંતનું, હાજી ટાળે આઠ પ્રકાર, હાંજી શીયળ સુરંગી ચુનડી. હજી ત્રણ ગુપ્તિ તાણે તાણે, હાજી નલીય ભરી નવ વાડ; હાજી વાણે વાણે રે વિવેકને, હજી ખેમા ખુંટીય ખાય. હજી મૂલ ઉત્તર ગુણ ધૂઘરા, હાજી છેડા વણેને ચાર; હાજી ચારિત્ર ચંદો વચ્ચે ધરે, હજી હંસક મેર ચકરહજી અજબ બિરાજે ચુનડી, હાજી કહે સખી કેટલું મૂલ્ય; હાજી લાખે પણ લાભે નહીં, હાજી એહ નહીં સમ તેલ. હાંજી પહેલી ઓઢી શ્રી નેમજી, હજી બીજી રાજુલ નેટ; હાંજી ત્રીજી ગજસુકુમાલજી, હાજી ચેાથી સુદર્શન શેઠ, હાંજી પાંચમી જબુ સ્વામીને, હાંજી છઠી ધને અણગાર; હજી સાતમી મેઘ મુનસરૂ, હજી આઠમી એવંતી કુમાર. હજી સીતા કુંતા દ્વિપદી, હાંજી દમયંતી ચંદનબાલ; હાજી અંજના ને પદ્માવતી, હજી શીલવતી અતિસાર
હાંજી શી. ૪
હાજી થી ૫
હાજી શી. ૬
હાંજી શી ૭
For Private And Personal Use Only