________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ ). ગહુલી. ૭૬
अध्यात्म. (ભવિ તુમેં વંદે રે શંખેશ્વર જિન યા–એ દેશી ) અમૃત સરખી રે સુણીએ વીરની વાણી, અતિ મન હરખી રે પ્રણમે કેવલ નાણ. એ આંકણી છે. જિનગામિની પ્રભુની વાણું, પાંત્રીશ ગુણથી ભાંખે, પૂરવ પુણ્ય અપૂરવ જેહનાં, પ્રભુવાણું રસ ચાખે. અમૃત ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધર્માધર્મ આકાશ, પુલ કાળ અને વળિ ચેતન,નિત્યાનિત્ય પ્રકાશ. અમૃત ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાશ, અસ્તિ નાસ્તિ વિચાર, નય સાતેથી માલકેષમાં, વરસે છે જલધાર. અમૃત. ૩ ગુણ સામાન્ય વિશેષ વિશેષે હેય મલિ ગુણ એકવીશ, તસ ચઉ ભંગી ચાર નિક્ષેપે, ભાંખે શ્રી જગદીશ. અમૃત. ૪ ભિલષ્ટતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી, નિજ નિજ ભાષાએ સહુ સમજે, વાણની બલિહારી. અમૃત પ નંદીવર્ધ્વનિની પટરાણી, ચઉ મંગલ પ્રભુ આગે, પૂરે સ્વસ્તિક મુક્તાફલો, ચડવા શિવગતિ પાર્ગે. અમૃત૬ ચઉ અનુયેગી આતમદર્શી, પ્રભુવાણી રસ પીજે, દીપવિજય કવિ પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે. અમૃત૭
-- -- ગહુલી. ૭૭
નૂની . હાંજી સમક્તિ પાલે કપાસને, હજી પૅજ પાપ અઢાર;
For Private And Personal Use Only