________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨) જડ સંગત બેટી કરારે, શુદ્ધ ચેતના સંગ સુહાઇ રગેરગ રટતામાં રંગાઈ
પ્રભુ ૭ મહને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે; ફેક કુલ્યામાં લેશ ન ફાવે,
પ્રભુ ૮ નિત્ય આતમાંહિ રમશું રે, નહિ બાહ્ય વિષયમાંહિ ભમશું રે; મનના વિકારને દમણું,
પ્રભુo ૯ ચઢી આતમ રંગ ખુમારીરે, થ અનુભવ સુરતા ધારીરે; બુદ્ધિસાગર આનંદકારી,
પ્રભુ ૧૦ -- **ગહુલી. ૬૫
ગુહ સુનિ. (વિમળાચળ વાસી મહારા વ્હાલા સેવકને-એ રાગ) જ્ઞાનવંત ભદંત મહત, બહાલા ગુરૂ શરણ કરૂ શરણ કરે ભવસાગરમાં ઝાઝ મુજ રાખે ને લાજ, તુજ બેધે તરૂ તરૂ; ભવમાં ભટક ભ્રાન્તિથી બહુ, પામી દુઃખ અપાર; પુણ્યગથી નરભવ પાસે, ઉત્તમ કુળ અવતાર. હાલા. ૧ રાગ દ્વેશમાંહિ રંગા, મમતામાં મલકાઈ; ધમાધમીમાં ધસી પડાયુ, અજ્ઞાનથી અથડાઈ. હાલા. ૨ વિષય વિકારે કીધે વશમાં, કીધાં કર્મ અઘેર;
જીવ હિંસાનાં કર્મો કીધાં, ચેરી કરી અને ચાર. વ્હાલા૩ મિથ્યાત્વે મુંઝા ભવમાં, પાખંડને નહિ પાર;
ધ, માન, માયા, લોભે હું અથડા બહુ વાર બહાલા. ૪ હારૂં મહાકું મિથ્યા માની, કીધાં કર્મ કરે; કામ રાગથી કુટા બહુ, નહિ કે મારી જોડ. વ્હાલા. ૫ ભાગ્યગથી ગુરૂજી મળીયા, અડવડીયા આધાર; રૂપ પરખાયું, પ્રતિબંધીને, કર્યો આતમને ઉદ્ધાર. વ્હાલા૬
For Private And Personal Use Only