SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૭) અષ્ટોત્તર શત ગ્રંથ અધિક શુભ, સંસ્કૃત રચના સારીરે; જિન શાસનની ઉન્નતિ કીધી, સંવિગ્ન પક્ષ વધારીરે, વંદુ૦ ૨ દર્શન જ્ઞાનચરણમાં લીના, પંચ મહાવ્રત ધારીરે; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે, પરમ પ્રભાવનાકારરે. વંદુo ૩ નિશ્ચયને વ્યવહારમાં પૂરા, સાધન સાથે વિચારે; જ્ઞાન ક્વિાના સાધક શૂરા, પ્રગટયા મહા અવતારરે. વંદુ૪. તુજ વાણી અમૃત ગુણખાણી, અનેકાન્ત ન ધારીરે, તુજ ગ્રંથના અભ્યાસક જન, અનુભવ લે નિર્ધારીરે, વંદુ ૫ જિનશાસનના ધરી કલિયુગ, ગીતારથ અનગારી; દીર્ધદષ્ટિ જિનશાસન રક્ષક, ધ્યાને ઘટ ઉજિયારીરે. વ૬૦ ૬ પ્રાણજીવન મુજ હદયના સ્વામી, જગમ તીર્થ સુધારીરે; તુજ વિરહ મુજ ચેન પડે નહિ, દર્શન દે સુખકારે. વંદુ ૭ અનેકાનયજ્ઞાન બતાવી, સેવક શ્રદ્ધા વધારીરે, એ ઉપકારે તમારે ન ભૂલું, ભવોભવ તું હિતકારી, વંદુ ૮ અષ્ટ સિદ્ધિ ઋદ્ધિ શુભદાયક, સેવા ગ્રહી એક તારી; બુદ્ધિસાગર સહાય કરે ગુરૂ, વન્દુ વાર હજારરે. વળ ૯ – ક — ગહેલી. ૬૧ सातवार गुरु गहुंली. (રઘુપતિ રામ હદયમાંહિ રહેજોરે—એ રાગ.) પુરવના ચુણ્યથી ગુરૂ દીઠારે, મહારે હૈયડામાં લાગ્યા મીઠા પુરવ સેમવારે તે સમતા આદરીએરે, પાપ કામે સહુ પરિહરીએ સામાયક શુદ્ધ ઉચ્ચારીએ. પુરવ૦ ૧ મંગળવારે મોહને મારે, હૈયડામાંહિ હિમ્મત ધારે વેગે વિષય વિકારે વારે. પુરવ ૨ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy