________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
ગુરૂ મ્હારા ત્યાગી દુનિયાદારીરે, ગુરૂ મ્હારા પતિ ત્યાગી નારીરે. ગુરૂ હુણ દર્શન દ્યા નિારીરે, ગુરૂ હુારા સહાય કરો અણધારીરે; ગુરૂ મ્હારા તુજ આણા શિવ મારીરે, ગુરૂ મ્હારા મળજો ભક્તિ વિચારીરે, ગુરૂ મ્હારા ઉત્કૃષ્ટા અનગારીરે, ગુરૂ મ્હારા વર્તે પાઢ વિહારીરે; ગુરૂ મ્હારા અરજી લેજો સ્વીકારીરે, ગુરૂ મ્હારા ભક્તિ એક તમારીરે. ગુરૂ મ્હાર આવ્યા ડભાઈ ચિત્તધારીરે, ગુરૂ મ્હારા મળીયા મંગલકારી, ગુરૂ મ્હારા બુદ્ધિસાગર અનગારીરે, ગુરૂ મ્હારા વંદન વાર હુજારીરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહુલી. ૫૯
श्री यशोविजयजी उपाध्यायजीनी. ( અલી સાહેલી—એ રાગ. ) વાજકવરજી યવિજયજી મુનિવર વન્દન કીજીએ; ધન્યધન્ય ખરે, ઉપાધ્યાય દર્શન કરતાં મન રીજીએ. સંવતસત્તરશત જયકારી, જિન શાસનશ્વેતાંબરભારી; વાચક પ્રગટયા જગ સુખકારી. વૈરાગી, ત્યાગી, સેાભાગી, અન્તરદૃષ્ટિ ધટમાં જાગી; જિનશાસન ાલાના રાગી. જંગમ તીરથ જ્ઞાની ધ્યાની, પરભાવતણા નહિ અભિમાની; શ્રુતજ્ઞાને વાત ન કે છાની.
વાચક૦ ૧
વાયક ૧
વાયક
૩
For Private And Personal Use Only