________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫ )
જીવ કયાંથી આવ્યા કયાં જાવશે, શુ લેઇ જશે નાદાન. વિષયાર્સ-વ્હાલે લેખીતે; પાપ કર્મ કર્યા કેઇ લાખ. જીએ રાવણ સરીખા રાજવી, તેના શરીરની થઇ રાખ. મારૂ મારૂ કરી જીવ મેહીયા, પડયા મેહમાયાના પાસ, રાગ દ્વેષને જોરે વાહીએ, બન્યા કતણા જીવદાસ. ઉઠી અણધાર્યાં ટ્વીન એકલું, જાણું પરભવ દુ:ખ અપાર, પાપ પુણ્ય એ સાથે આવશે, ચેત ચેત ચેતન વાર સદ્ગુરૂ શરણ સંસારમાં, કરતાં સહુ ક કપાય, શિવશાદ્યુત સંપદા પામીએ, બુદ્ધિસાગર ગુરૂ સુપસાય, ખેતી. ૮
એની. ૭
+++++
ગહુલી ૧૬ श्रावक आचार विषे.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઓધવજી સદેસા કહેજો શ્યામને એ રાગ.)
ગુરૂની વાણી મીઠી સાકર સેલડી, પીતાં મારા હૈયે હરખ ન માયજો; ચઢવા માંધા ઘરમાં શ્રાવક સહુ, જીવદયા પળે તનનું રક્ષણ થાય જો. ગળીને પાણી પીજે નયણે નીરખી, હેાકેા બીડી પીવા નહીં ધરી ધ જો; આદુ લસણને ડુંગળી કહેા કેમ ખાઈએ, જેથી દુઃખદાઇ અહુ લાગે કજો. રાત્રી ભોજન શ્રાવકને કરવુ નહીં, પંખી પણ રાત્રે નિત ખાણું ખાયો; ઉત્તમ શ્રાવક મૂળ પામી જે ખાઇએ, તા શું શ્રાવક નામ ધરી મકલાયજો,
For Private And Personal Use Only
મેની. ૪
એની. પ
એની. હું
ગુરૂની ૧
ગુરૂની, ર
ગુરૂની. ૩