________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખીરે મહેકતુક દીઠું, હંસ મેતી ચારે નવિ ચરે; સખીરે મહેતા કેતુક દીઠું, નાથ રમે મારે પરઘરે; સખી. ૬ સખીરે મહેતા કૌતુક દીઠું, સિંહને પિંજર પુરીપેરે; સખીરે મહેતો જૈતુક દીઠું, કાંકરે મુદગળ ચુરીયેરે, સખી. ૭ સખીરે મહેતા કેતુક દીઠું, ભૂપતિ ભિક્ષા માગતરે; સખીરે મહેતા કેતુક દીઠું, અગ્નિ અર્ણવમાં લાગ રે સખી. ૮ સખીરે મહેતા કેતુક દીઠું, સાધુ વેશ્યાથી વિવાહ કરે; સખીરે મહેતે કેતુક દીઠું, એવા સાધુ ભવજળ તરેરે સખી. ૯ સખીરે મહેતા કેંતુક દીઠું, પરધર મુનિ નહી વહરતારે; સખીરે મહેતે કેતુક દીઠું, પરધન ચાર ન ચેરતારે સખી. ૧૦ અનુભવ જ્ઞાનને દીલમાં ધારી, મુનિવર શિવ સુખ પાવશે; બુદ્ધિસાગર શાશ્વત સુખ લહી, મુક્તિ વધુ પતિ થાવરે, સખી. ૧૧
-- -
ગહેલી. ૧૦ मुनिमहाराज विहार करे त्यारे गावानी. ગુણ તતિ યતિ નતિ કરી સદાજી, ગાવું ગુરૂ ગુણ ચંગ; શચીપતિ ભૂપતિ પૂજતા, સમતારસ ગુણ ગંગ.
ગુરૂજી ન કરે આપ વિહાર ચરણ કરણ સિત્તરીતણાજી, ભેદ ઘરે હરે પાપ પંચ મહાવ્રત પાલતાજી, ગુણ ગણ ગાવું આપ.
ગુરૂજી ન કરે આપ વિહાર. મુક્તિપન્થ સાધક મનાજી, પાળે પંચાચાર. રેષ દેાષ જેશને હણુજી, તારક વાર માર.
ગુરૂજી ન કરે આપ વિહાર
For Private And Personal Use Only