________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાટે ચાલતાં ન હસીએ, કછઓ થાય તિહાંથી ખસીએ બહેની. ૮ જીન મંદિરમાંરે જઈએ, દેવને વંદી પાવન થઈએ બહેની. ૯ ફોધ કપટનેરે છે, ધર્મ કર્મમાં નિસદિન મંડે; બહેની, ૧૦ વિન સદ્દગુરૂને નમીએ, ચાર ગતિમાં કહે કેમ ભમીએ? બહેની. ૧૧ શ્રદ્ધા ધર્મની ધરીએ, કંદમૂળ બે પરિહરીએ બહેની. ૧૨ કાયા કારમી છે કાચી, તેમાં મમતા કરી શું રાચી? બહેની. ૧૩ તન ધન વિનરે ખાટું, સત્ય નામ પરમાતમ મહેતું; બહેની. ૧૪ ધર્મજ કરજોરે ભાવે, બુદ્ધિસાગર શિવ સુખદાવે; બહેની, ૧૫
--- -
ગહુંલી ૮ मुनि धर्म विषे.
(સુણે ચંદાજી. એ રાગ.) અલી સાહેલી ગુરૂવાણી, સાંભળતાં હરખીત થઈએ ગુરૂ ગુણ નિરખી હરખી, મન આણંદી શિવપુર જાઈએ; ગુરૂ સંમતારસના દરીઆ છે, ગુરૂ રાનગુણેકરી ભરી છે, સંસાર સમુદ્રને તરીયા છે.
અલી સાહેલી, ૧ ભવી જીવને બહુ ઉપકારી છે, મુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે.
અલી. ૨ ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમ ધ્યાનતણું ધ્યાની; શુદ્ધ ધર્મતણું છે ગુરૂ દાની. ગોચરીના દેષ સદા ટાળે, નિજ આતમ ગુણને અજવાળે; આધાર ગુરૂને કળિકાળે.
અલી. ૪ નિભી રંગી વિરાગી, પરમાર્થદશા ઘટમાં જાગી; મૂચ્છ મમતા પરિગ્રહ ત્યાગી.
અલી. ૫ સંયમરથ રહેવા છે ધોરી, આતમ ઉપાગતણી દેરી; મેહ એર કરે નહીં જસ ચેરી.
અલી. ૬
અલી. ૭
For Private And Personal Use Only