________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪) સ, સામલે હંસ મેં દેખીએારે સમક્તિ વિના આત્મારૂપી જે
હંસને કાળજ કહીએ , અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ
જે હંસ તે કાળેજ દીસે છે. સ. કાટ વિશે કંચનગીરીરે—અઢી દ્વીપમાં એક હજાર કંચન ગરિ
છે તેવા નિર્મળ આત્માના અસંખ્યતા પ્રદેશ છે, તેને
કર્મરૂપ કાટ વળે છે માટે સંસારી કહેવાણો. સ, અંજનગીરી ઉજવલ થયા–અંજનગીરી શિખરરૂપ માથાના
શ્યામ કેશ તે પણ ઉજવલ થયા, જરાએ કંપવા લાગે.
મરણને લગતે થયે. સ. એ પ્રભુ ન સંભારીઆરે છે ૭ –ને પણ સ્ત્રી, પુત્ર, ઘર.
ધન, લીલાને વાંછે છે, પ્રભુ સ્મરણ કર્યું નહિં, ધર્મની
સામગ્રી પામ્યા છતાં મનુષ્ય ભવ એળે ગુમાવ્યું. સ. વયર સ્વામી પાલણે સુતારે–વયર કુમાર બાળપણે ભાવચારિત્રી
યાથકા પારણે સુતા છે. . સશ્રાવિકા ગાવે હાલરશ્રાવકા સાધ્વી પાસે ભણતી થકી
કુંવરને હીંચળતી થકી એ ફલરૂપ હાલરડાં રહે ગાય છે. સ. થઈ મેટા અર્થ તે કહેજોરે–વળી કહે છે કે વજકુમાર તમે
મેટો થજે, ચારિત્ર લેજે ને હરીઆળિને અર્થ કહેજો.. સ. શ્રી શુભ વીરને વાલડરે છે ૬ –એમ કવિ પંડિત વિજય
ગણિ શિષ્ય વિરવિજય ગણિને એ અર્થ વલ્લભ વચન છે.
ઇતો ફુલડાં હરિયાળી સંપૂર્ણ
For Private And Personal Use Only