________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
ધ્યાન વિચાર.
મારા જેવા અકલમાજ કેણુ છે ? ચારી કરી મનમાં એવા ખુશી થાય કે મારા જેવા ચતુર કાણુ છે? અને મારા જેવી શક્તિ કેનામાં છે ? પૈસેા ભેગા કરવા તેમાં તા ફૂડકપટ કરવું સારૂ છે, અમુકને માજ માલ આપવામાં ઘણા પ્રપંચ કરીને અમુક કિ મત મેળવી તે શું હુશિયારી વિના બને છે જૂઠા દસ્તાવેજ બનાવી લેાકા ઉપર ન્યાયની અદાલતેામાં દાવા કરી ફત્તેહ મેળવી અન્યાયથી ધન ઉપાર્જન કરી પેાતાને ઋદ્ધિવાળા દેખી ઘણા આનંદ માને, ન્યાયના અધિકારીઓને ધેાળે દિવસે છેતયો તેથી મારા જેવા કાણુ ચાલાક છે ? આગગાડીના ડખામાં ઉંધી ગએલા માણસાનું ધન ચારી લઇ ખુશી થાય. કાઇની ગાંઠ છેડી લે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇત્યાદિ કામ કરવાથી આ ભવમાં અને પરભવમાં ઘણું દુ:ખ થાય છે આ ભવમાં રાજા જાણે તેા કેદમાં નાંખે, દંડ કરે, આ ખરૂ જાય, લેાક તેના વિશ્વાસ કરે નહીં, કોઇ પાસે તેને ભેા રહેવા દે નહીં તથા પરભવમાં ઉંટ, બિલાડાં, ઘુમડ, સ્ત્રીના અવતાર, માછલાના અવતાર પામે, સિદ્ધ, વાઘ, શ્વાન, ગાંધાના અવતાર પામે, અને ટાઢ, તરસ, છેદન ભેદન, તાડન, તજ ના વિગેરે દુ:ખ પામે, નરકમાં ઉત્પન્ન થયે છતે પરમાધામીએ વિવિધ પ્રકા રની વેદના કરે. મહારારવ દુ:ખ ભેગવવાં પડે, વળી પા મનુષ્ય જન્મ પામવા દુર્લભ થાય, માટે સભ્યપ્રાણીયાએ ત્રીજા તૈયાનુબ’ધી રીદ્રધ્યાનના ત્યાગ કરવા એ સારૂં છે.
હવે ચેાથુ પરિગ્રહાનુબ ધીરૌદ્રધ્યાન કહે છે.
ધન, ધાન્ય, બેત્ર, વાસ્તુ, રૂપ, સુવર્ણાદિ પરિગ્રહ બહુજ વ ધારી મનમાં ખુશી થાય; લાભના થાભ નથી એવા વિચાર નરતર આળસુ કરે છે તથા શિકતહીન કરે છે. પરંતુ પોતે મનમાં વિચારે કે પૈસે ધન, દાલત, એજ જગમાં સાર છે. વસુ વિના નર પશુ છે. કહ્યું છે કે—
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पंडितः स श्रुतिमान् गुणज्ञः ॥
For Private And Personal Use Only