________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૨
જૈન ધર્મ સાહિત્ય.
વચન
તે આત્માર્થી છે. ત્રીજાભવે મુક્તિગામી છે. સીમ ધરસ્વામીનાં સાંભળીને દેવતા મુનિ મણિચંદ્રજી પાસે આબ્યા અને તેમની દશા દેખી પ્રસન્ન થયા અને કહ્યું કે તમે કંઇ માગે. મણિચંદ્રજીએ કહ્યુ કે આત્માના શુદ્ધ સ્વરૂપ વિના મ્હારે કાંઇ જોતું નથી. દેવતાએ કહ્યું કે હું તમારા શરીરના રોગ મટાડુ ત્યારે મણિચંદ્રજીએ કહ્યું કે પ્રાર્ધરૂપ જે કમ મ્હારે ભાગવવાનું છે તે ભાગવ્યા વિના છુટકા નથી. મને માનદ છે. મણિચંદ્રજીએ દેવતાને પૂછ્યું કે અમદાવાદ શહેરમાં શાસન દેવતાઓને વાસ છે કે કેમ ? ત્યારે દેવતાએ કહ્યુ કે શાસન દેવતાના વાસે છે. ચિદ્રજી મહારાજ પાસે ચેલાભાઇ શેઠે અભ્યાસ કર્યાં હતા અને તેમણે મુનિની પાંચ ભાવનાની સજ્ઝાય બનાવેલી છે. ખુશાલભાઇ ગેડે શ્રી મણિચંદ્રજી મહારાજ પાસે અભ્યાસ કર્યાં હતા અને તેથી ખુશાલભાઇ દ્રવ્યાનુયાગ અને અધ્યાત્મ જ્ઞાનના વિષયમાં અનુભવી થયા હતા. ખુશાલભાઇ શેઠની પાસે તળીયાની પેાળવાળા ત્રિભાવનદાસે અભ્યાસ કર્યાં હતેા. મણિચદ્રજી મહારાજે અનુલવ જ્ઞાનની એકવીશ સજ્ઝાયે બનાવી છે અને તેમાં અધ્યાત્મ જ્ઞાનના આનંદની રેલમછેલા થઇ રહી છે. ત્રિભાવન શેઠ બીજીવાર સ્ત્રી પરણ્યા હતા અને તે કાકીમા તરીકે ઓળખાતી હતી. વીશમા શતકના પ્રારંભમાં કાકીમા તથા ત્રિભોવનદાસ વિદ્યમાન હતા. કાકીમા કાંઈપણ ભણ્યાં નહાતાં. ત્રિભાવનદાસ અનુભવી પુરૂષ હતા. ત્રિભાવનદાસ તથા કાકીમા એક દિવસ પ્રભુપૂજા કર્યા બાદ નૃત્ય કરતા હતા. નૃત્ય કર્યાં બાદ ત્રિભાવનદાસે કાકીમાના હાથમાં આનધનજીનુ પુસ્તક મૂક્યું અને વાંચવાને કહ્યુ, કાકીમાએ એકદમ પુસ્તક વાંચવા માંડયુ. ત્યારથી તેમને અનુભવ વધવા માંડયા અને સિદ્ધાંતામાં કુશલ થયાં. જોઇતારામ શેડ વગેરે ત્રણુ શ્રાવકા કાકીમાના રાગી થયા અને તેમની પાસે શ્રુતજ્ઞાનના અભ્યાસ કરવા લાગ્યા. કાકીમા અને જોઇતારામ શેઠ પડિંત વીરવિજયજી અને પંડિત રૂપવિજયજીનાં વ્યાખ્યાન સાંભળવા જતા હતા, અને સાક્ષર સાધુએ પણ તેમની સલાહ પૂછતા હતા. વકીલ કેશવલાલ પ્રેમ'ના પિતામહના ભાઇ તરીકે જોઇતારામ શેઠ હતા. અને હાલ જોઇતારામ શેઠની ટાળી પ્રસિદ્ઘ છે.
धर्म विचारो तथा धर्माचारोमां थतो फेरफार
વિશ્વમાં પ્રવર્તતા સર્વ ધર્મના ઐતિહાસિક ગ્રન્થા વાંચવાથી માલુમ પડે છે કે પ્રત્યેક ધર્મના વિચાર અને આચારામાં દ્રશ્ય, ક્ષેત્ર, કાલ ભાવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only