________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
૫ પરિપત્રજ્ઞાનદશાના કાળમાં ઉચ્ચકોટીના મનુષ્યને વસ્તુતઃ જે સાદાઇ જણાય છે તે વ્હાલી લાગે છે.
૬ છવા મરવું જાણે છે પણ મેાહના વ્હેરથી સજ્જ થઇ રહેતા નથી. આ છે પ્રશ્નાના વિસ્તારથી ઉત્તર આપતાં ન્હાના ગ્રન્થ થઇ જાય તેમ છે પરન્તુ અવકાશના અભાવે ઉત્તરની દિશા માત્ર દેખાડી છે ધર્મ સાધન કરશેા.
૧૯૬૯ ના વૈ. વિદે. ૭
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
૯૫૫
મુકામ એરસથી
સુશ્રાવક આત્મારામ ખેમચંદ યાગ્ય ધર્મલાભ વિશેષ તમે!એ પૂછેલ પ્રશ્નાના ઉત્તર નીચે પ્રમાણે.
પહેલા પ્રશ્નના ઉત્તર ગંભીર અને જૈનસમાજપરત્વે છે. આગેવાન જૈનાના વિચારેાની એકતા થાય તે અમુકરીતિએ તે કાય કરી શકાય પણ હજી તેવા વિચારાનાં રહસ્યાના અમુક રીતિએ અમલ કરવાની વાર છે. ખીજા પ્રશ્નના ઉત્તરમાં ધણી ચર્ચા છે અને તેના ભેગા થએ ઉત્તર આપી શકાય તેમ છે.
ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહેવુ જોઇએ કે ધાર્મિકકેળવણીના ખૂબ ફેલાવે થશે ત્યારે ભવિષ્યની પ્રજા પોતાની મેળે કુરીવાજો દુર કરશે.
ચોથા પ્રશ્નના ઉત્તરમાં પણ જ્ઞાન ફેલાવા કરવા જોઇએ એમ અવોધવુ. પાંચમા પ્રશ્નના ઉત્તરમાં સુધારક ઉપદેશની જરૂર છે એમ અવધવુ.
For Private And Personal Use Only
છઠ્ઠા પ્રશ્નના ઉત્તર કાઈના પરિપૂર્ણ આશય જાણ્યા સિવાય મારાથી કહી શકાય તેમ નથી અને તે પ્રશ્નને રૂમમાં ખુલાસા કરવાની જરૂર છે. સાતમા પ્રશ્નના ઉત્તરમાં યાગહન ક્રિયાના અધિકારી થવા માટેની જરૂર છે. કિન્તુ તેનું સ્વરૂપ લખતાં એક રમુ થઇ જાય તેમ છે માટે રૂબરૂમાં પૂછ્યું.
આઠમા પ્રશ્નના ઉત્તર તમે વિચાર કરશે તા પોતાની મેળે તેના અનુભવ આવશે.
નવમા પ્રશ્નના ઉત્તરમાં પણ સુધારક વિચારાની આવશ્યકતા અવમેધવી.
X
*
X
X