________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪
પત્ર સદુપદેશ.
રહ્યા અને રહે છે. તેઓ ધર્મને સમજનારા જાણવા. ચારે તરફને ઉપએગ રાખવો.
વિ. સામયક, પ્રતિક્રમણ, પૂજા અને ભણવામાં પ્રવૃત્તિ સેવશે. કેશવલાલને પત્ર આવ્યો હતો તેને જવાબ આપ્યો હતો. ................... ................ અપેક્ષાઓ સમજી કાળજું ઠેકાણે રાખી વર્તવું. સાધુને ધર્મ ફક્ત ઉપદેશ દેવાને છે કોઈ બાબતમાં પડવાને નથી (સંસારિક બાબતમાં)
મુકામ તારંગા લે. ........
સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. વિશેષ તમારા સર્વે પત્ર પહોંચ્યા. તમારે લેખ અહિં માસ્તર શંકરલાલ ડાહ્યાભાઈને છપાવવાનું કથી આપ્યો છે. લેખમાં કંઇ વિશેષ .....નથી તમારી કાવ્ય શકિત જે અભ્યાસ વધારશે અને વિદત કવિજનોને સમાગમ રાખશો તે વૃદ્ધિ પામશે ઉપદેશ માટે લખ્યું તે જાણ્યું વર્તમાનમાં ચાલતી ચર્ચાઓ પુસ્તકો અને શાતા અને અશાતાનાં કારણથી મને વૃત્તિ પ્રમાણે જે તમે વિચારશે તેમાં મારા હૃદયને ઉપદેશનો કંઈક ભાગ સાપેક્ષ દૃષ્ટિથી વિચારશે તે આવી જશે તો પણ સત્સમાગમથી જે સાક્ષાત લાભ મળે છે તે તો એજ પ્રકારનો. પ્રત્યક્ષ અને પરોક્ષમાં ઘણો ફેર છે. ધર્મ સાધન કરશો સર્વને ધર્મ લાભ.
For Private And Personal Use Only