________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માર્મિક ગદ્યસંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૩
सम्यग्दर्शन.
વ્યવહારથી સ્થૂલબુદ્ધિએ સમ્યગ્ દર્શનના આરાધકા દુનિયામાં અનેક મનુષ્યા થઇ શકે છે. વ્યવહારથી સમ્યક્ દનની અનન્ત ગુણી ઉપયોગિતા છે. દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્દા ભકિત ઉપાસના વગેરે કરવાથી વ્યાવહારિક સમ્યગ્દર્શનની આરાધના કરી શકાય છે. વ્યાવહારિક દર્શન એ સાધન સાધ્ય સબંધ દૃષ્ટિએ વિચારતાં નૈયિક દનપ્રતિ કારણીભૂત સિદ્ધ રે છે. વ્યાવહારિક દર્શનનું અસ્તિત્વ અને તેનુ સંરક્ષણુ ખરેખર વિશ્વમાં અનન્તસુખ પ્રાપ્તિ પ્રતિ ઉપકારક છે એમ અનુભવ દૃષ્ટિએ અને ધર્મ સમાજ દૃષ્ટિએ વિચારતાં સિદ્ધ થાય છે. વ્યાવહારિક સમ્યગ દર્શન યપિ અનન્ત ગુણુ સાધન દૃષ્ટિએ ઉપયાગી અને ઉપકારક છે તથાપિ નૈૠયિક સભ્યગ્દર્શનની ઉપયેાગિતા અને મહત્તા અનન્ત ગુણી ઉપયોગી અનુભવાનન્દરૂપ છે. નૈયિક દર્શનની પ્રાપ્તિ પેાતાને થઇ એમ શાથી સમજવું ? એ પ્રશ્નના ઉત્તરમાં એટલુ કથવાનું કે આત્માના અનુભવ થતાં અન્તર્મુહૂત પર્યંન્ત લેાકાલેાકમાં માય નહી એવે! સમભાવમય આનન્દ ઉત્પન્ન થાય છે અને તે આનંદ ખરેખર ઇન્દ્રિયા તથા મનની પેલીપાર જે આત્માનુ સ્વરૂપ છે તેમાંથી પ્રગટયેા હોય એવા અનુભવ થાય છે. આત્માના ન્દ્રિયાતીત સહજાનન્દ સાક્ષાત્ અન્તમાં સ્વયં આત્મા અનુભવે છે. આવા ઇન્દ્રિયાતીત સહજાનન્દને વેદતાં આત્માની પૂર્ણ પ્રતીતિ થાય છે. આત્મપ્રભુનું દર્શન ખરેખર આવા અલૈકિક આનન્દથી અનુભવાય છે, પ્રભુની પ્રાપ્તિને નિર્ણય ખરેખર આવા અનન્ત સુખની ઘેનમાં ધેરાયલા આત્માથી સમ્યગ્દનકાલે થાય છે. જે કાલમાં આવું સમ્યગ્દર્શન થાય છે તત્કાલમાં સર્વ ધર્મના સત્યાસત્યના હૃદયમાં નિર્ણય થાય છે અને તેથી સમ્યગ્દર્શનમય ચેતન પેાતાનું ભાવજીવન પેતાના મૂળરૂપે વહેતુ અનુભવે છે અને તે ઇન્દ્રિયજન્ય સુખાની વાસનાઓના દાસ બની શકતા નથી. આત્મા, પરમાત્મા, ક અને આ દયાદસ્ય વિશ્વ તેનું યથાર્થ સ્વરૂપ અવગત કરી શકાય છે અને દૃશ્યવસ્તુએનું વિવેકજ્ઞાન પ્રગટ થવાયી વસ્તુના જ્ઞાનમાં મુંઝવણ થતી નથી. ઉપશમસમ્યકત્વમાં આત્માની આવી દશા અનુભવાય છે. ક્ષયાપશમ સમ્યક્ દનમાં આત્માનું અન્તર્મુહૂત પર્યન્ત અનન્તસુખ અનુભવાય છે. આવી સ્થિતિ એક સરખી ઉદ્મમ ક્ષાપશમ સમ્યગ્દર્શનમાં રહેતી નથી. ક્ષાયિકદર્શનમાં વસ્તુને સમ્યગ્ નિર્ધાર થાય છે અને
સા
10