________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહે.
ભાઓની દેવતાએ સભાળ લે છે અને તેઓ ધાર્યા કરતાં હૃદયમાં ઘણા શાન્ત હાય છે. સમભાવધારા રાગદ્વેષથી મુક્ત થાય છે તે તે સંસારથી સુકત થાય એમાં કશું આશ્ચર્ય નથી. સમભાવના ગીતા ગાવા, સમભાવનુ માહાત્મ્ય સમજાવવુ અને સમભાવને ઉત્તમ અવમેધવા એ સહેલ છે, પણ સમભાવની પરિતિ ધારણ કરવી એ કા ધાર્યાં કરતાં ઘણું મુશ્કેલ છે. સમભાવીના એક શબ્દ પણ દુનિયામાં જીવતા રહે છે અને તે સમ ભાવીના મૃત્યુ બાદ પણ હજારા વર્ષે પર્યન્ત સમભાવની અસર કરનારા થઇ પડે છે. પરમેશ્વરને ઓળખવાના માર્ગ સમભાવ છે. યાગી, સન્યાસી, સાધુ, સન્ત, શ્કાર, ખાખી, ચેાગી અને મુનિયા સમભાવથી આત્માની ઉજજવલતા કરી શકે છે. તપ, જપ, મંત્ર અને ધર્માનુષ્ઠાતા સમભાવની તુલે આવી રાકતાં નથી. ધર્મજ્ઞાન, આત્મજ્ઞાન, ક્રિયાજ્ઞાન વગેરે નાન પામીને સમભાવ પ્રાપ્ત કરવા જોઇએ.
દુનિયામાં સવા શાતા અને અશાતા વેદનીય ભાગવે છે. શાતા અને અશાતા વેદનીયના હેતુએ દરેક જીવને અણુધાર્યો પ્રાપ્ત થાય છે. શાતા વેદનીયતે ભાતા મહાપુરૂષ ગણાય એવા નિયમ સિદ્ધ કરતા નથી. તેમજ અશાતા વેદનીયને ભેાકતા નીચ ગણુાય એવા નિયમ સિદ્ધ કરતા નથી. શાતા અને અશાતા વેદનીય ભાગવતી વખતે જે મનુષ્ય નિઃસગ પરિણામથી હર્ષ, શાક અને મેહમાં મુઝાતા નથી તે સત્પુરૂષ યાને સન્ત ગણાય છે. શાતાવેદનીયમાં અહુંવવામમત્વ બુદ્ધિ થાય છે તે પણ મેાહની મુઝામણુ છે. અશાતા વેદનીય ભાગવતી વખતે પાતાને નીચ પામર પામવામાં આવે છે અને દીનતા કરવામાં આવે છે તે પણ માની મુઝામણુ છે. બાળજીવેા અશાતા વેદનીયને પરિહાર ચ્છે છે. અશાતા વેદનીયપર અરૂચિ ધારણ કરે છે. ખાળવા અશાતા વેદનીયને વિધ સમાન ગણે છે અને શાતા વેદનીયને અમૃત સમાન ગણે છે. બાળવે! અશાતા વેદનીય પર દ્વેષ ધારણ કરે છે. નાનીએ, યાગીઓ, અશાતા અને શાતા વેદનીય એ બન્ને પ્રાપ્ત થએ છતે સમભાવે રહે છે. નાની શાતા વેદનીય અને શાતા વેદનીયના હેતુઓપર રાગ ધારણ કર્યા વિના પૂર્વકૃત શાના કને ભાગવે છે. જ્ઞાનિયા અશાતા વેદનીયપર અરૂચિ ધારણ કર્યાં વિના તેમજ અશાતા જે જે નિમિત્તાથી થાય તે તે નિમિત્તા પર દ્વેષ, ખેદ, વેર અને ક્રોધાદિક કર્યાં વિના સમભાવે અશાતા વેદનીયને ભાગવે છે. નાનીએ શાતા અને અશાતા વેદનીયને પુદ્ગલ કધ જાણીને તેમાં પા
તે
For Private And Personal Use Only