________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
૫૯
વસ્તુતઃ મુકિતની પ્રાપ્તિ માટે જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ભાવલિંગ કારણ છે પણ બાહ્યલિંગ કારણ નથી તે દર્શાવે છે.
अता रत्नत्रयं मोक्ष स्तदभावे कृतार्थता । पाखंडिगणलिङ्गेश्च गृहलिङ्गैश्च कापि न ॥ १७९ ॥
अध्यात्म आत्मनिश्चकाधिकार पाखंडिगलिङ्गेषु, गृहलिङ्गेषु ये रताः । न ते समयसारस्य, ज्ञातारो बालबुद्धयः ॥ १८० ॥ भावलिङ्गरता येतु, सर्व सारविदो हि ते । लिङ्गस्था वा गृहस्थावा, सिध्यन्ति धुतकल्प्मपाः ॥ १८१ ॥ भावलिङ्गं हि मोक्षाङ्गं, द्रव्यलिङ्गमकारणम् । द्रव्यं नात्यन्तिकं यस्मा नाप्येकान्तिकमिष्यते ॥ २८२ ॥ भावलिङ्गं ततो मोक्षो, भिन्नलिङ्गेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यैतद्, भावनीयं मनस्विना ॥ १८७ ॥
જ્ઞાનદર્શન અને આત્મગુણ રમણતા રૂપ ચારિત્રરૂપ ભાવ લિંગથી મોક્ષ છે. પાખંડિઓના લિંગ અને ગૃહસ્થના લિંગ વડે ભાવલિંગ વિના કૃતાર્થતા નથી. પાખંડિગણું લિંગમાં અને ગૃહસ્થલિંગમાં જે આસક્ત થએલા છે તે સિદ્ધાંતના સારને જાણતા નથી કારણ કે તે બાલબુદ્ધિ વાળા છે. વાઢ: પરાતિ ઢિહું બાલ ચિન્હને દેખે છે પણ સત્ય ધર્મને દેખી શકતા નથી. જ્ઞાનાદિક ભાવલિંગમાં જેઓ રાગી છે તેઓ સિદ્ધાંતના સારને જાણનારા છે પશ્ચાત ભલે તે ગમે તે લિંગધારી હેય વા ગૃહસ્થો હોય પણ તે પાપોને ધોઈ નાખેલા એવા સિદ્ધ થાય છે. જ્ઞાન, દર્શન અને સ્વામ ધર્મ રમણુના રૂપ ચારિત્રરૂપ ભાવલિંગજ મોક્ષનું કારણ છે અને રજોહરણાદિ વેષ રૂપ દલિ ગ ત અકારણું છે તેથી આત્યંતિક અને એકાન્તપણે દ્રવ્યલિંગ ઇચ્છતું નથી. ભિન્ન ભિન્ન લિંગમાં પણ ભાવ લિંગથી મોક્ષ છે માટે કદાહનો ત્યાગ કરીને પંડિતે આ બાબતને વિ
For Private And Personal Use Only