________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪
,
પત્ર સદુપદેશ.
વસ્તુમાંથી અંશે અંશે રાગ ઉતરશે. બાહ્ય વસ્તુમાં આત્મતત્ત્વની શૂન્યતા દે. આત્મા પરમાત્મા થાય છે. તમારું જીવન સુધારવું હોય અને અપૂર્વ આનંદ ભોગવે હોય તે ક્ષણે ક્ષણે હું પરમાત્મા છું એવી ભાવના અજમાયશની ખાતર ચાર દિવસ ભાવશે. કંઈક જીવનમાં ખરેખર દરરોજ કરતાં સુધારો થશે. પ્રતિદિન આત્મજીવન, સ્વશુદ્ધભાવનાથી આનંદમય બનાવો. મારાથી શું થઈ શકે એવું બાયલાપણું છેડી છે. ગમે તે આરામાં પણ તમારી શુહભાવનાથી શુદ્ધ થશે. ઉત્સાહ રાખો, ધૈર્ય ધરે, તાપમાં પણ શાંતિ ભોગવવાની જ્ઞાન કુંચીએ ગ્રહણ કરે. શું વિચારો છે? ઉદ્યમ કરે. તમે બાલ, વૃદ્ધ, યુવાન, સ્ત્રી વા પુરૂષ નથી. તમે તે અરૂપી આત્મા છે, એકરૂપ છે. આત્માના ધ્યાનમાં જ્ઞાનમાં ઉદ્યમ કરે.
श्री सरस्वत्यैनमः .
દુહા.
/ ૨ /
પ્રથમ નમું અરિહંતને, ગુણ તેના ચિત્ત ધ્યા; વાણી જેની ગંગ સમ, ઝીલી નિર્મળ થાઉં. આત્મસ્વરૂપ બતાવવા, ભાનુસમ જસ વાણ; સ્યાદવાદસત્તાથકી, તે મેં દિલમાં આણ. ચેતનને બહુ સુખકરી, ઘરમાં દીપ સમાન; આતમ ઘરમાં તિમ હુઓ, જીમ નાસે અજ્ઞાન ભવિક જનને આજકાલ, તેને અતિ આધાર; ભવસંતાપે પીડિયા, તેને શીતલકારજીનવાણી છે મેઘસમ, આતમક્ષેત્ર મઝાર; વસંતી જલધાર સમ, અંકુર સમકિત ધાર. અંકુર વધતાં કારણી, ભૂત ઋતુને તાપ; સમકિત અંકુરમાં તથા, ગુરૂજન કારણ છાપ. શિલ્યું બીજ નહીં ઉગતું, અભવીને તેમ જાણ; જીનવાણું રૂપ મેઘથી, બુઝે ન મગશેલ દહાણું
For Private And Personal Use Only