________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-
~-
~~-~
~~-
~
~
-~
કરવું જોઈએ. પ્રમાદી મનુષ્ય પોતાનું અગર અન્યનું શ્રેયઃ કરવા સમર્થ થતો નથી. જાગ્રત થા. દેવગુરૂ અને ધર્મની આરાધના કરે. મક્ષ માર્ગના મુસાફર બને. પિતાની શકિત પ્રગટાવ્યા વિના ઉચ્ચ થવાતું નથી. બાપ સમાન વ નહીં. પિતાનું તત્ત્વ વિચારે. ૩ૐ શાન્તિઃ રૂ.
વૈશાખ સુદિ ૩. સંવત ૧૮૬૭.
મુકામ માણસા લિ. બુદ્ધિસાગર, મુબાઇ મધ્યે શ્રાવક.................. ધર્મ લાભ.
દુહા વૈરાગ્યે મન વાળીને ધ્યાન વિષે થા લીન, બાહ્ય દશામાં શું પડે? પુકલથી તું ભિન્ન. અનંત રાજા શેઠીયા, થઈ ગયા ને થાય; ઉપાધિમાં લીન થઈ, ચાર ગતિ ભટકાય. અનંત ભવમાં ભટકતાં, પામે નર અવતાર; હાર નહીં હાથે કરી, ચેતનને ઝટ તાર. સમકિત દાયક સાધને, તેને કર ઉપગ; છેડી બાહ્ય દશા સહુ, ભેગવ નિરગુણ ભેગ. વીર પ્રભુ દષ્ટાંતથી, વૈરાગે ઝટ ચેત; માયામાં મુકીશ નહીં, કાળ ઝપાટા દેત. દેવ દેવગુરૂના સંગથી, પામે સત્યાન દ; મેહ દશા ટળશે સહુ, ટળશે માયા ફંદ. ચાર દિવસને ખેલ છે, ભવ છે દુઃખનું મૂળ; બાજીગર બાજી સમું, મળ્યું જ અંતે ધૂળ. ગુરૂ કૃપાથી થાવશે, કામાદિકને નાશ; ચેત ચેત ઝટ ચિત્તમાં, કરજે અંતર વાસ,
For Private And Personal Use Only