________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૦
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
શ્રી વીરપ્રભુએ ઉપદેશેલા નવતત્ત્વ અને યુદ્ધજ્યેામાં વિશ્વત્તિ સ પદાર્થોના સમાવેશ થાય છે. વિશ્વમાં એવા કોઇ પદાર્થ નથી કે જેને ષડ્ દ્રવ્ય વા નવતત્ત્વામાં સમાવેશ ન થતા હાય. તત્ત્વને તત્ત્વરૂપ જોવાની શક્તિ જ્યારે આત્મામાં પ્રગટે છે, ત્યારે મનુષ્યતે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અસ્તિ અને નાસ્તિ આદિ ષવડે જે આત્માને જાણે છે, તે સર્વને જાણે છે. અત એવ આગમમાં કહ્યું છે કે——
www.kobatirth.org
एवं जाणइ सो सव्वं जाणइ, जे सव्वं जाणइ ते एगं जाणइ. જો સાવ: સર્વથા ચેન રઘુ:, સર્વે માયાઃ સર્વથા તેન દાઃ ॥ सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥
X
ઇત્યાદિ આપ્ત પ્રમાણથી અવમેધાય છે કે, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સ્વ અને પુરની અપેક્ષાએ આત્માને જાણવામાં આવે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પશ્ચાત્ દ્વિતીયચંદ્રકલાવત આત્મગુણાત આવિર્ભાવ થાય છે. આત્મામાં સત્તાએ છતા એવા અનંત ગુણી છે, પણ કર્મના ચેાગે તેવું આચ્છાદન થવાથી આત્માના ગુણે! આત્મામાં તિરાભાવે રહે છે, અને જ્યારે જે જે અંશે કર્નાવરણુ ટળે છે, તે તે અંશે આત્માના ગુણોને આવિર્ભાવ થયા એમ ત્યારે કહેવાય છે. એ જડ પુદ્ગલ દ્રવ્ય સ્કંધરૂપ છે. જડ અને ચેતનએ એ દ્રવ્યામાં સદ્રબ્યાના સમાવેશ થાય છે. કુમ અનાદિકાલથી આત્માને લાગ્યુ છે. કતા કર્યાં આત્મા છે. રાગ-દ્વેષાદિ પરભાવ અશુદ્ધ પરિણામે આત્મા કને કર્તા અને છે, અને રાગાદિ પરિણામના નાશપૂર્વક જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સ્વભાવ ગુણાએ પરિણામ પામેલા આત્મા કના હર્તા બને છે. આ પ્રમાણે આત્મા અને ક્રના સંબંધ અનાદિકાળથી છે, પણ ચારિત્રભાવે કર્મના નાશ થવાથી આત્મા મુક્ત થાય છે. આત્મા તેજ પરમાત્મા સિદ્-મુદ્દે બને છે. અનન્તકર્મ ટળવાથી આત્મામાં અનન્તગુણુ ખીલે છે. કર્મ અનાદિ સાન્ત અને અનાદિ અનન્ત છે. ભવ્ય જીવેાની અપેક્ષાએ અનાદિ સાન્ત છે, અને અભવ્ય જીવેાની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. જેને કંમતે વાસ્તવિક જ પદાર્થ માને છે. જનધર્મ એમ જાહેર કરે છે કે, વિશ્વના સર્વ મનુષ્યોતે કના દોષથી મુક્ત કરીને તેને અનન્તસુખ આપવાને માગ દર્શાવું છું. માટે ભારે સત્ર વિશ્વમાં ફેલાવા કરવાની જરૂર છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
×