________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'';
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારા.
એષી શકાય છે. આવી સમ્યકત્વદશાને વિરલ જ્ઞાનીએ ધારી શકે છે. આવી સમ્યકત્વદશા પ્રાપ્ત થયા પશ્ચાત અનેક મત પન્થાના ક્લેશામાં હર્ષી ઉત્પન્ન થતા નથી, તેમજ સર્વ મતામાંથી સાપેક્ષ દૃષ્ટિએ સાર ખેંચવાને વિવેક પ્રાપ્ત થવાથી પક્ષપાતદૃષ્ટિ રહી શકતી નથી. તેથી સમ્યકત્વદશાવત જ્ઞાનીએ સ્યાદ્વાદ તત્ત્વના અવિરાધીપણે અન્ય ધર્મ શાસ્ત્રમાંથી સાર દૃષ્ટિએ સાપેક્ષપણે જે જે અંશે જે જે કંઇ સત્ય હૈાય છે, તે માને છે અને અન્ય ખાબામાં નિરપેક્ષ રહે છે. આવી આત્મજ્ઞાનીની દૃષ્ટિ થવાથી તે નાનાદિની અપેક્ષાએ વિશાલ ધમ તત્ત્વના વલવવાળા અને છે. અર્થાત્ તે ધમની ખાખતમાં સર્વ ધર્મ અંદરના ધર્મ વ્યાપાર દર્શાવનારા અની શકે છે. કારણ કે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અનેક જીવાને પ્રત્યેક જીવની ચેાગ્યતા પ્રમાણે ધર્મ માને બતાવનારા થાય છે, તેથી તેવા આત્મજ્ઞાની આખી દુનિયામાં સર્વ જીવાને ગમે તે સ્થિતિમાં જે જે અશે ધમ સધાય તે તે અંશે દર્શાવી વિશ્વમાં ભિન્ન ભિન્ન દેશામાં વસનાર ભિન્ન ભિન્ન જાતીય મનુષ્યા પૈકી કાઈને સામાન્ય ધર્મના અશરૂપ ધર્મને બતાવીને, અથવા કોઇને તેના કરતાં વિશેષ પ્રકારે ધર્મ બતાવીને, રાગાદિ દોષોના ક્ષયપૂર્વક આત્માના ગુણેની આવિર્ભાવતા પ્રતિ આકર્ષક અનેક નયસાપેક્ષમાધવાળા જૈન ધમ છે; અત એવ તેની મહત્તાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. એક પર્વતના અમુક શિખર પર ચઢવાને માટે કરાડા પગથીયાં હોય. અને પગથીએ પગથીએ ભિન્ન ભિન્ન દીવાઓને સરવાળા કરાડે જેટલા થાય. પ્રત્યેક પગથીયા પર ચઢનાર વા પગથીયાને અવલખી ઉભા રહેનાર શિખરની સન્મુખ ગમન કરનારા ગણી શકાય. તત્ આત્માના સિદ્ધત્વ પર્યાયને પ્રાપ્ત કરવાને માટે અસ"પ્યયાગરૂપ અસખ્ય પગથીયાં છે. ગુણુસ્થાનકના નામથી નિર્દેશ કરાયલાં સર્વ ગુણસ્થાના સિદ્ધત્વ પર્યાયરૂપ મેાક્ષદશાનાં પગથીયાં છે, તેથી ગુણસ્થાનકા પૈકી ગમે તે ગુણુસ્થાનકમાં રહેનાર જીવ માક્ષના પગથીયામાં રહેલા ગણાય. અતએવ કાઇ પણ ગુણુસ્થાનકમાં રહેનાર જીવ પ્રતિ તિરસ્કાર, દ્વેષદૃષ્ટિ તો ધારણ કરવાની જરૂર નથી એમ જૈનધર્મ શિખવે છે. પોતાના કરતાં ઉચ્ચ ગુણસ્થાનકરૂપ પગથીયા પર રહેલા વામાં પોતાના કરતાં વિશેષગુણા હાય અને પેાતાના કરતાં નીચેના પગથીયાએમાં રહેલા જીવામાં પાતાના કરતાં અપગુણો અને વિશેષ ણા હાય તેથી તેએના પર કદી તિરસ્કારની દૃષ્ટિન ઉદ્ભવવી જોઇએ. આપણે પણ હવે કોઈ વખત ઠેઠ નીચે પગથીયા પર હતા.ત્યાંથી હળવે હળવે અન્યાની સાહાય્યથી આગળ ચઢેલા છીએ.
For Private And Personal Use Only