________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦] શેઠ ગોલાલ ખેમચંદ મહેતા, શ્રી સાણંદ ૧૦] શેઠ હઠીસિંધ ગોવિદજી મહેતા; થી સાણંદ.
૫) શેઠ જીવરાજ હઠીસંઘ વ્હેતા; શ્રી સાણંદ, ૧૦] બાઈ રૂપાલી તે મહેતા ભલચંદ દેવચંદની વિધવા. શ્રી સાણંદ. ૧૦] બાઈ પુરી તે ગાંધી હીરાચંદ જશરાજની વિધવા. શ્રી સાણંદ.
૨. 9૪૮]
એકંદર રૂ. ૦૪૮ ઉપરની વીગતે મલ્યા છે જેમાં રૂ. ર૧] ને ફાળે શ્રી સાણંદને છે. તે ફાળે ગાંધી આત્મારામ ખેમચંદ અને તેમના મીત્રોએ લીધેલ મહેનતને આભારી છે. જેઓ શ્રીમદ્ ગુરૂવર્ય અને શ્રીમના વચન ઉદ્ગાર રૂપી ગ્રો તરફ ભક્તિ દર્શાવનારા છે: તેઓએ આ રીતે કર્મયોગ તથા પદસંગ્રહ ભા. ૮ મા માટે પણ આજ ફાળે મોકલાવ્યો છે. એકવાર ફરીથી આ સર્વે સહાયકનો ઉપકાર માની વિરમીએ છીએ.
મુંબાઈચંપાગલી ) વીરાત ૨૪૪૪ } કાર્તિક સુદિ ૧૧ ).
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
For Private And Personal Use Only