________________
Shri Mahavir Jain Aradhana Kendra
e
www.kobatirth.org
સવત્ ૧૯૭૦ ની સાલના વિચાર..
ત્યાં સુધી તું વેષથી સાધુ છે, પરન્તુ ગુણાર્થી નથી એમ વિચાર કર. હે મુને ! જ્યાં સુધી તું મન, વચન અને કાયાના ચેાગને વશ કરવા સમ થયા નથી ત્યાં સુધી તું પ્રમાદ શત્રુના વશમાં છે એમ માન. હે મુને ! તું આત્માના ગુણાને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કર. લોકોને ઘટાટોપ દેખાડવા પ્રયત્ન ન કર. જૂડો આડંબર ત્યજીને મુનિપણાના સદ્ગુણો મેળવવા પ્રયત્ન કર કે જેથી તું સત્ય શાંતિને પ્રાપ્ત કરી શકે.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
X
ચાર અનુયાગની ઉપયોગિતા.
કથાનુયોગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયોગ, અને દ્રવ્યાનુયાગ એ ચાર અનુયાગની ઉપયાગતા કયી કયી અપેક્ષાએ છે, એ સમ્યગ રીતે અવમેધાયાથી સમ્યગ્ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક અનુયાગનું મહત્ત્વ અન્ય અનુયાગની અપેક્ષાએ કઈ દિશાએ ન્યૂન વા વિશેષ છે, તે સમ્યગ્ અવષેધાયાથી કેટલીક બાબતાનું સમ્યક્ સમાધાન થાય છે. ધર્મનુ મૂલ અસ્તિત્વ પ્રતિપાદન કરનાર દ્રવ્યાનુયોગ છે. પ્રમાણુ અને નયેાવડે દ્રવ્યનું જ્ઞાન કરાવનાર દ્રવ્યાનુયણના અસ્તિત્વ સહ જૈનધર્મની અસ્તિતા અખિલ વિશ્વમાં વિજયધ્વજ પ્રકાવી શકે છે. ચરિતાનુંયેાગનુ જીવન વસ્તુતઃ દ્રવ્યાનુયોગ છે. કથાનુયાગના માહાત્મ્ય રહસ્યના ભેપ્રતિપાદક દ્રવ્યાનુયાગ છે. ચારિત્રકરણાનુયોગરૂપ પુરૂષના પ્રાણ વસ્તુતઃ દ્રવ્યાનુયેાગ છે. આચારા તેનુ માહાત્મ્યદર્શીક ગ્રામાં દ્રવ્યાનુયાગની દૃષ્ટિએ જે કઇ માહાત્મ્ય અવમેધાનું હોય તે અને કથાનુયોગ દષ્ટિએ જે માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું તે અમુક અપેક્ષાએ ભિન્ન અને અમુક અપેક્ષાએ ફલસાધમ્ય દૃષ્ટિએ અભિન્ન છે એમ અન્તર્યાં અવતરતાં અવમેાધી શકાય છે. ખાલવેને કથાનુંયેાગઢારા ધર્મનું શિક્ષણ આપી શકાય છે. આત્મચારિત્ર્ય ઉચ્ચ કરવા માટે કથાનુયેાગની વાસ્તવિક આવશ્યક્તા સ્વીકારી શકાય છે. આત્મજ્ઞાનીઓને તથા ખાલવાને ચારિત્રાનુચાગ સરખી રીતે ઉપકાર કરે છે, એમ ચારિત્રાનુયોગના ગર્ભપ્રદેશમાં સૂક્ષ્મ દૃષ્ટિથી અવતરતાં અવષેાવી શકાય છે. ગુણિનાયે!ગ અખિલવિશ્વમાં વ્યાવહારિક તથા ધાર્મિક વિયેામાં સ્વકીય ઉપયેાગિતાને પ્રદ્યાજે છે. વ્યાવહા રિક સ જન સાધારણ વિષય રૂપ તથા સર્વસાધારણ ઉપયોગિતા તરીકે
For Private And Personal Use Only