________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવંત ૧૯૭૦ ની સાલના વિચારે.
સદિચારે અને સદાચારને સર્વત્ર સર્વદા પ્રચાર કરનાર પવિત્ર નીતિભયજીવન જીવનાર પુરૂષે છે. પુરૂષોના ઉત્તમ વિચારે અને તેમની ઉદાર રહેણુ કહેણીથી ખરેખરી અસર થાય છે. પુરૂષની સેવાથી તેમના વિચારોમાંથી અને સદાચારેમાંથી ઘણું શિખવાનું મળે છે, અને આત્માની ઉગ્રતા કરવા માટે સપુરૂષો આદર્શવત ઉપકારી થઈ શકે છે. તથા તેમના વિચારોથી હદય ભરાઈ જાતાં આચારમાં ઉત્તમતા પ્રગટે છે. માટે કચ્છે છે કે – રતિઃ થાય ર ાતિ કુલ પુરૂષને સત્સંગતિ કહે કે શું શું કરી શકતી નથી. પુરૂષોની પરીક્ષા કરીને તેમને સહવાસ કર જોઈએ. પુરૂષોની ચેષ્ટાઓમાં સિદ્ધાન્તનાં રહસ્ય સમાઈ જાય છે. લઘુતા, ક્ષમા, સમભાવ, વિવેક, વિનય, વિરાગ્ય, રાગ દ્વેષની મન્દતા, જેવું આભ્યન્તરમાં તેવું બાહ્યમાં. સ્વપ્રશંસા અને પરનિન્દાને અભાવ, જગતને સત્યને બેધ, નિઃસ્પૃહતા, આત્મજ્ઞાન, સર્વના શ્રેયામાં પ્રવૃત્તિ, આદિ ગુણોવડે પુરૂષની પ્રતીતિ કરવી જોઈએ. વેષના બહાના તળે સર્વે સંપુરૂષો હેઈ શકતા નથી. પુરૂષનાં હદય, ઉદારભાવાદિ ગુણો વડે ઉચ્ચ બનેલાં હોય છે. એવા સોની, સત્યની, સાધુઓની સેવા કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પુસ્તકનું વાચન વગેરે પર વિશેષ લક્ષ ન દેવું. કિન્તુ તેમની સેવા અને તેમના સદિયારે ગ્રહણ કરવા પ્રતિ વિશેષ લક્ષ દેવું. વિધાન થવું સુલભ છે. પરંતુ સંપુરૂષ, સાધુ થવું એ કાર્ય મહાદુર્લભ છે. પુરૂષનું સન્તનું અનુકરણ, બાહ્યતઃ વેષાદિથી કરી શકાય પરંતુ પિતાના આત્મામાં યાશાતધ્ય ગુણો પ્રગટાવીને સાધુની સાધુતાને અનુભવ કરે, એ કથવા કરતાં, સમજાવવા કરતાં અલોકિક માર્ગ છે તેની પ્રવૃત્તિ ખરેખરા છગથી થાય ત્યારેજ સત્તના હૃદયની પવિત્રતાને ખ્યાલ આવી શકે છે. ઉપદેશકથન, વાક્યાતુર્ય, અને કલાકૌશલ્યની પિલી તરફ રહેલું સન્તત્વ, સાધુત્વ એ તે સન્તના, સાધુના આત્માની સાથે આત્મા મેળવતાં અનુભવાય છે.
For Private And Personal Use Only