________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૨
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
સામ્પત શાન્તિયેગે અનેક ધર્મના વિદ્વાન, શાસ્ત્ર, પ વગેરે વડે પ્રાચીન ધર્મોની શોધ ચલાવ્યા કરે છે. તેથી સાંપ્રત જગત પર અત્યંત સત્યને પ્રકાશ પડે છે અને ભવિષ્યમાં પડશે. ભૂસ્તર શાસ્ત્રવિદેની ધર્મ શાસ્ત્રવિદેની તિઃ શાસ્ત્રવિદેની એતિહાસિક વૃત્તાંતવિજ્ઞોની અનેક પ્રાચીન ભાષાવિદોની અને વૈજ્ઞાનિકની વર્ષે વિષે અમુક સ્થળે સમાજ ભેગી થાય, અને તદ્દા તધ્ય દલીલેપૂર્વક પરસ્પર આનુભવિક વિચારોની આપ લે કરીને આગળ વધવામાં આવે તે દુનિયાને સર્વ વિના જ્ઞાન સંબંધી વિશેષ લાભ મળી શકે. પ્રાચીન ધર્મશાની ભાષાઓના પરસ્પર શબ્દસામ્યથી પ્રાચીન કાલના જ્ઞાન સંબંધી સ્વરછ પ્રકાશ પડે છે, અને પ્રાચીનકાલ તથા વર્તમાન કાલીનવિચારે અને આચારેને સભ્ય મુકાબલો કરી શકાય છે. ભૂસ્તર શાસ્ત્રવિશે તેમજ પ્રાચીન ધર્મશાસ્ત્રવિજ્ઞો જેમ જેમ પ્રમાણ પુરસ્પર સ્વસ્થ શોધમાં આગળ વધશે, તેમ તેમ સંકુચિત કદાચ વિચારની માન્યતાઓને દૂર કરવા તેઓ વિશેષતઃ શક્તિમાન થશે. ધર્મતત્વના વિચારે અને આચારો પ્રત્યેક ધર્મમાં કેવા કેવા કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના સંયોગોમાં ભિન્ન ભિન્ન
યા, અને તેથી તે તે દેશના ધર્મસંસ્થાપક મનુષ્યોએ કેટલું કેટલું સત્ય ચહ્યું હતું અને તેથી તે દેશ તે વખતે કેટલો નાનમાં વૃદ્ધિ પામ્યો હતો, અને કેટલો સુધર્યો હતો તે શોધકને સહજ જણાઈ આવે છે. ભિન્ન ભિન્ન ભાષા
નો અને ભિન્ન ભિન્ન ધર્મના આચારવિચાર, ભિન્ન ભિન્ન, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવમાં ઉત્પન્ન થએલા ધર્મ સંસ્થાપકોને મુકાબલે કરવા અનુભવીએ યથામતિ શક્તિતઃ સમર્થ થઈ શકે છે, એમ પ્રાચીન અને અર્વાચીન સર્વ ધર્મવિદે અનુભવથી જણાવી શકે છે. જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલાં તને વૈજ્ઞાનિકો પરીક્ષશે ત્યારે જૈનધર્મ સંબંધી ઉત્તમ પ્રકાશ પાડી શકશે. જેનધર્મ પિતાની પ્રાચીનતા, ભાષા અને તે કરતાં ઐતિહાસિક વૃત્તાન્ત તથા તે કરતાં તાવિક વિચારેથી સિદ્ધ કરી શકે છે અને ભવિષ્યમાં કરશે. જૈનધર્મ વાય ગ્રંથોને પૂર્વ ઘણે નાશ થયે, થાય છે, તેથી તેમાં ઉત્તરધુવાદિનું વર્ણન હશે તે હાલ ન મળી શકે તે ના નહીં.
For Private And Personal Use Only