________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
ફ૮૩
અતિથી જાગતો નથી પણ તેમાં તે તે ઉધે છે. આત્માના જ્ઞાનાદિ ધર્મને આત્મધ્યમ તરીકે ઓળખીને તેમાં ધમની શ્રદ્ધા ધારણ કરે છે.
પિતાના આચારો અને વિચારો અને પોતાની જીંદગી તરફ લક્ષ આપવાથી પિત્તાના આત્માને ધમતરફવાળી શકાય છે. પિતાના આત્માને કર્યું કાર્ય સારું કર્યું અને કયું કાર્ય છેટું કર્યું તેના પ્રશ્નો પુછીને તેના ઉત્તરની રાહ જોવી. પોતાની જીંદી સુધારવાના પ્રશ્નો પોતાના આત્માને પુછવા અને તેને ઉત્તર નાભિમાંથી નીકળે અર્થાત પિતાને આત્મા ખરી રીતે આપે છે, માટે રાહ જોવી એમ કલાકોના કલાકો પર્યન્ત પ્રશ્ન પુછીને ઉત્તર મળવાની આશાના વિચારોમાં પ્રવૃત્ત થવાથી દૈવીશક્તિની પેઠે અંતરથી જીંદગી સુધારવાના વિચાર પ્રગટ છે, અને પોતાની જીંદગી સત્યના રૂપમાં ફરી જાય છે. મોટા વિમાનની શિખામણથી જે અસર થતી નથી તે અસર આ પ્રમાણે દર્શાવેલા અનુભવથી થાય છે. પિતાના આત્માને સત્ય પૂછવું કે જેથી અન્તર્થી ગુમતિ પ્રગટી શકે. પિતાના આત્માને પ્રશ્ન પુછીને જીંદગી સુધારનાર એવા ઘણા મનુષ્યો અમુક બાબતમાં અવલેહ્યા કરે છે. ખરા વિશ્વાસથી પરમાત્માની પેઠે પૂજ્ય ધારીને પિતાના આત્માને પુછવાથી થોડા વખતમાં પિતાનું રૂપ બદલાઈ જાય છે. પોતાના આત્માને સુધારવા માટે વારંવાર આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જ્ઞાનિમનુષ્યોએ પોતાના આત્માનું ધ્યાન ધરીને સહજાનન્દ પ્રાપ્ત કર્યો છે. ખરામાં ખરાં કર્તવ્ય સંબંધી પ્રશ્ન પુછવાથી પ્રથમ તે સમુદ્રમાં હોડીની પેઠે પિતાને આત્મા હાલોલા કરતે હેય. એ જણાય છે. પશ્ચાત અન્ય જ્ઞાન પ્રકાશ વડે પુછેલી બાબત ઉપર અજવાળું પડે છે. પાપી મનુષ્યની જીદગી પણ આ પ્રમાણે વર્તવાથી ધર્મના રૂપમાં બદલાઈ જાય છે. પિતાને આત્મા પિતાને સત્ય તરફ વળવાનું જણાવે છે, પણ શાંત ચિત્તથી અન્તને વિચાર ધ્વનિ શ્રવણ કરવાની જે મનુષ્યો દરકાર કરતા નથી, તે સત્યના માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્ધાને પોતાના આત્માને વિવેકથી પ્રશ્ન પુછીને પોતાને આગળના માર્ગ દેખે છે અને પરમાત્મપદમાં પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only