________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬૨
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
નહિ. દેશના રક્ષણમાં પશુ ધર્મગુરૂ અને સધના બલની જરૂર છે. દેશાભિમાન ટળે છે પણ ધર્માભિમાન કદી ટળતુ નથી. માટે ધર્મના આચારા અને વિચારાથી અનેલા સધ ચેાગ્ય પ્રતિ કરવા સમય થાય છે. ધર્મનાં બંધારણે તેડીને પ્રગતિ કરવામાં જે લેાકા વિચારા ટાડાવે છે, તેઓ જો કે કબ્રુક વ્યાવહારિક પ્રગતિ કરી શકે છે, પણ સદ્ગુણાિ વિનાની તેમની વ્યાવહારિકઉન્નતિ અન્તે પડી ભાંગે છે, વ્યાવહારિકઉતિ કરવામાં કંઇ ધર્મના સદિચારા આડે આવતા નથી. ધર્મના આચારે અને વિચારાની સાથે સાથે વ્યાવહારિક પ્રગતિ કરવામાં આવે છે તે તે દી કાલ પન્ત ટકી શકે છે. તુંબડાની પ્રગતિ પણ જલદી થાય છે અને નાશ પણ શીઘ્ર થાય છે. વડનું ખીજ પ્રારંભમાં નાનું હોય છે પણ હળવે હળવે તેમાંથી વડે પ્રગટે છે, અને તે દી કાલપન્ત રહે છે, તે પ્રમાણે ધર્મના સદાચાર અને સદ્વિચારા સાથે પ્રતિમામાં પગલું ભરવું જોઇએ. ધર્માંના આચારા અને વિચારા પ્રાપ્ત કરવા માટે આગમાનું શ્રવણુ મનન કરવું જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only