________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
૩૦૨
સવત ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૬૯૮ જેઠ સુદ્ધિ ૧ શુક્રવાર તા. ૧૭ મી મે ૧૯૧૨ વસે.
ઉત્તમ મનુષ્યાની સંગતિ કરવા માટે પ્રયત્ન કર ! નિર્વિકલ્પ દશામાં અખંડ ઉપયાગપણે જ્યાં સુધી ન રહેવાય ત્યાં સુધી તુ સુસાધુઓનું અવલંબન ગ્રહણ કર. સદ્ગુણી મનુષ્યાના પરિચયમાં પુનઃ પુનઃ આવવાની જરૂર છે. આત્માના ગુણો પ્રકટાવવાને માટે જે જે આલબના ચેાગ્ય હોય તેના આદર કર. જે જે મનુષ્યોના સમાગમ થાય તે તે મનુષ્યેાના સદ્ગુણાની ધાળી બાજુ દેખવાના અભ્યાસ કર. જે જે મનુષ્યા તારા સમાગમમાં આવે તેને પ્રભુના માર્ગમાં ચલાવ ! જે જે માથી જે જે ખાદ્ય વા આન્તરિક શક્તિયા તને પ્રાપ્ત થઇ હાય તેના કદાપિ અન્ય જીવને પીડા દુરૂપયાગ કર નહિ. જે જે સાધુએ તારી પાસે આવે તે કઇ શુભ ગ્રહણ કરે એવી પ્રવૃત્તિ કર ! દુ:ખી મનુષ્યેાના અવાજો સાંભળીને તેઓનું ઐષધ કર. પાતાને તથા અન્ય જીવાતે માદ્ધ પીડે છે, એમ જાણીને અપ્રમત્ત થા, અને અન્યાને ઉત્તમ શબ્દો વડે જાગ્રત કર. મનુષ્યોને લાભ મળે એવા ધરૂં માતિ દેખાડવા પ્રયત્ન કર. પાતાની ફરજ ગમે તે રીતે બજાવવી જોઇએ, એમ મનમાં નિશ્ચય કરીને તુ પેાતાની પૂજ અદા કર. તારી પ્રવૃત્તિથી મનુષ્યાને તાતકાલિક લાભ ન મળ્યા એવું તને દેખાય તે। પણ તુ નિરાશ યા નહિ. તારૂ કા તુ બજાવ્યા કર. તારે તારી ક્રૂરજ બજાવવાની છે. અન્યને લાભ મળેા વા ન મળેા તેની તારે ચિંતા ન કરવી જોએ. નિષ્કામબુદ્ધિથી સ્વક્રૂરજને અદા કર ! જ્ઞાતિ મનુષ્ચાના સહવાસથી ઉત્તમ લાભ મળે છે. એમ મનમાં નિશ્ચય કરીને તેઓના સવિચારાનું મનન કર ! જે જે સગ્રંથો વાંચે તેને હૃદયમાં પરિપૂર્ણ ભાવ વિચાર; અને વિવેક દૃષ્ટિથી આંદ્રેય તત્ત્વને ગ્રહણ કરવા પ્રયત્ન કરે. જ્ઞાની મનુષ્યાના વચને તે અને આચારાના દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપેક્ષા પૂર્વક વિચાર કરી સત્ય ગ્રહણ કર.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only