________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
તેમાં કોઇને અમુક ધર્મ પથપર રૂચિ થાય છે તે। કાને અમુક ધર્મ પથપુર રૂચિ થાય છે, તેા પશ્ચાત્ તે વિનાના અન્ય ધમે પર અરૂચિ થાય છે. બાલ્યાવસ્થામાં જે જે પર રૂચિ પ્રગટે છે તે તે પર પ્રાયઃ યુવાવસ્થામાં રૂચિ પ્રકટતી નથી, અને તેમજ યુવાવસ્થામાં જે જે પર ફિચ કઢે છે તે તે પર પ્રાયઃ વૃદ્ધાવસ્થામાં રૂચિ પ્રકટતી નથી. આવી ભિન્ન પ્રકારની રૂચિ શાથી પ્રકટે છે ? અને તે રૂચિના કરનાર કાણુ છે ? તેને જ્ઞાની મનુષ્યા વિચાર કરે છે અને રૂચિના સમ્યગ સ્વરૂપને અવળેાધવા સત્પુરૂષા અને આગમાનું અવલંબન લે છે. ભિન્નભિન્ન રૂચિ થવાનાં અનેક કારણ છે તેના નાનિમનુષ્યા નિર્ધાર કરે છે.
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
સવત્ ૧૯૬૮ વૈશાખ વિદે ૧૪ બુધવાર. તા. ૧૫ સી મે ૧૯૧૨. રામાલ.
For Private And Personal Use Only
હે પરમાત્મન !!! હારા અનેક ગુણાનું. હું સ્મરણ કરૂ છું. હે પરમામન દેવ !!! હારી ભક્તિની સદાકાલ આરાધના થાઓ. હું સર્વજ્ઞ પરમાત્મન્ દેવ !!! મારા મનને તુ' સાક્ષી છે, તારા ધ્યાન વડે મારાથી કરાયલાં સ પાપાના નાશ થાએ, અને મારામાં અનેક સદ્ગુણા ખીલા ! હું સર્વઘ્ન દેવ ! જગમાં પરમ જ્ઞાતિ પસારવાને માટે હું મારાથી બનતું કરવા તૈયાર થયા છું. હું સન ! વીતરાગ દેવ ! મારાથી કરાયેલાં દુષ્કૃત્યને તારી સાક્ષીએ આલેચું છું, અને ભવિષ્યમાં દુષ્કૃત્યે નહિ કરવાને માટે આજથી હું પ્રતિજ્ઞા ધારણ કરૂં બ્રુ. હું સત દેવ! હારા સત્ય ધર્મ માર્ગની ઉપાસના કરવા હું પ્રયત્ન કરૂં છું. હું સન દેવ ! મારી અલ્પબુદ્ધિથી જે કાંઇ ભૂલેા થતી હોય તેની માપી માગુ છું. અને કર્દિ મારાથી ભૂલે ન થાય તેવી ભાવના ભાવું છું. હું સત્તુ દેવ ! તમારાં સહિત વયનાને હું શિરપુર ધારણ કરૂ છું. હું સજ્ઞ વીતરાગ દેવ ! તારા સ્મરણથી મારા આત્માની શુદ્ધ દશારૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરૂ છું. હે દેવ ! મન. વચન અને કાયાના ચેાગ વડે મારા આત્માના શુદ્ધ ધર્મને પ્રકટાવવા વ્યવહાર ધર્માંતે સેવું છું અને હૃદયમાં નિશ્ચય દૃષ્ટિને ધારણ કરૂ છું. હું સન ! વીતરાગ દેવ ! તારા ઉપદેશનાં સૂક્ષ્મ રહસ્યો સમજા અને