________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચાર.
આવે તે જૈતાનું નામ પણ દુનિયામાં રહી શકે નહિ. પૂર્વાચાર્યોએ કથિત નૈગમનય, સ ંગ્રહુ અને વ્યવહારનય કથિત જૈનધર્મને જે ઉત્થાપે છે તે ચતુર્વિધ સધરૂપ તીર્થના ઉચ્છેદ કરે છે એમ કથ્યું છે. જૈનધર્મના પ્રવ કાએ સાપેક્ષબુદ્ધિથી જૈનધર્માંતે તેગમ અને વ્યવહાર વડે ચલાવવા અને ચેાગ્ય અધિકારીને નિશ્ચયનય ધર્મના ઉપદેશ દેવેા.
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સવત્ ૧૯૬૮ ના ફાગણ વિદ ૧ર શુક્રવાર તા. ૧૫-૩-૧ર પાદરા.
ગીતા ગુરૂના વચન પ્રમાણે જે મનુષ્યા ધર્મની આરાધના કરે છે અને ધમ સેવા કરે છે તેમ કદિ આડા માર્ગમાં સાઈ જતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રતિષ્ઠલપણે ધર્મજીસ્સાના વ્યય કરવા નહિ. શુપ્રેમ વિના કાઇ દિવસ અન્ય મનુષ્યાને પોતાના ધર્મમાં લાવી શકાતા નથી. આર’ગજેમ પાદશાહની પેઠે અને અલ્લાઉદીન પાદશાહની પેઠે જે ધર્મના નામે તરવાર ચલાવે છે તેને પરમાત્મપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સત્યમેધ અને શુદ્ધ પ્રેમ વિના ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. જેના હૃદયમાં શુદ્ધ પ્રેમ અને દયાનાં શીતલ ઝરણાં નથી તેવા મનુષ્યાને આચારે। અને વિચારા લુખા હોય છે. ગીતાર્થ ગુરૂએ આ બધું સમજાવે છે અને મનુષ્યાને ધ માગે દારે છે, અને સદ્ગુણ્ણા વિનાના મનુષ્યા સત્ય ધર્મ માર્ગમાં અધર્મ રૂપ કંટાળ દક્ષા વાવે છે, અને તે કાંટાઓ તેના શરીરે લાગવાથી તે દુ:ખી થાય છે. સદ્ગુણ્ણા વિનાના વિદ્વાન મનુષ્યા જવાળામુખી પર્વતસમાન છે. શુદ્ધ પ્રેમ, દયા, દાન, પરાપકાર, ગંભીરતા, સુજનતા, નગર સેવા, આત્મદૃષ્ટિ આદિ સદ્ગુણ્ણા વિનાના લક્ષ્મી સત્તાના ધારક મનુષ્યા કૂતરાં, બિલાડાં અને વ્યાઘ્રની પેઠે પેાતાનું આયુષ્ય વ્યતીત કરે છે. ઉપર્યુક્ત ગુણુ વિનાના ગુરૂએ દુનિયાને સદ્ગુણ્ણા વડે પોષી શકતા નથી. જ્ઞાની ગીતા મુનિવરા અધિકાર પ્રમાણે પ્રત્યેક મનુષ્યને દુર્ગુણામાંથી મુક્ત થવાના અને સદ્ગુણા પ્રાપ્ત કરવાના આચારે અને વિચારે તે આપી ભાવકલ્પવૃક્ષની ઉપમાને તે સાક કરે છે. મનુષ્યાને ધિક્કારનારા, તિરસ્કાર કરનારા અને દુઃખ દેનારાએ તે! લા મનુષ્યા હાય છે. પણ મનુષ્યાના દુર્ગુણેને હરનારા અને તેના માતાની પેઠું પ્રેમ બારણુ