________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
નથી. ગૃહસ્થો પર જેવી રીતે પત્ર લખાયા છે તેવી પર પણ પત્ર લખાયા છે, અને તે સબંધ હશે તે પ્રશિષ્ય મુનિશ્રી જીતસાગરજીએ પાટણમાં દેહોત્સર્ગ કર્યાં તેથી તેના પર લખાયલા એ ત્રણ પદ્માને હાલ પ્રકટ કર્યા છે. ભવિષ્યમાં યોગ્ય જણાશે તે બાકીના પત્રાને નહેરમાં મૂકવામાં આવશે.
રીતે કેટલાક સાધુએ ભવિષ્યમાં જાહેર થશે.
મનુષ્યોના વિચાર! અને આચારામાં સદા પરિવ` ના થયા કરે છે, પરંતુ વ્ય રૂપે આત્માનુ પરિવર્તન થતું નથી. અમારા સમાગમમાં ભક્ત રૂપે અનેલા, શિષ્ય રૂપે બનેલા, તથા જિજ્ઞાસુ અનેક મનુષ્યા આવ્યા છે. તેની ઉન્નતિ માટે અનેક પત્ર લખાયા છે. તેમાંથી ઘણા પત્રા તે તેની તથા અમારી મચ્છ નહી હોવાથી બહાર છપાવ્યા નથી. ભજન સંગ્રહ આડમા ભાગમાં તથા અન્ય ભાગેામાં કબ્બાલિ વગેરે રાગમાં ભક્તે પર કાવ્યાકારમાં જે પા લખાયલા છે તેને છપાવવામાં આવ્યા છે. નૈતિકજીવન, આધ્યાત્મિક જીવન, ધ્યાન વન, સમાધિ જીવન, પ્રવૃત્તિ જીવન, કર્મયોગી જીવન વગેરે અનેક પ્રકારના જીવનાના અનુભવાના ઉદ્ગારા પ્રસગાપાત્ત આલેખાયલા છે. રહસ્યતત્ત્વાને તા ઉંડાણમાં ઉતરી વાંચવાથી અનુભવમાં આવે છે. મારા હાથે આ પુસ્તકની પ્રસ્તાવના લખી શકાય તેમ નથી એમ અન્તરાત્મા ક્યે છે તેથી પ્રસ્તાવના નહીં લખતાં કઇ વક્તવ્ય તરીકે જે લખાયું છે તેમાંથી સાર ગ્રહીને વાયકા પુસ્તકનું વાચન કરી જે રૂચે તે ગ્રહણ કરશે. લેખકનુ શરીર, મન, વાણી વગેરે સામગ્રી ખરેખર વિશ્વની સેવા કઇ સેવા માટે અર્ષાયલું આ લખાણ છે તેને વિશ્વજના એમ થાય છે.
માટે છે, માટે જે પ્રેમથી સ્વીકારા
For Private And Personal Use Only
સર્વ મનુષ્યાને એક સરખું કાઇ પણ રૂચે એવું હાતું નથી. સર્વને એક સરખુ રૂચે એવું ભૂતમાં થયું નથી, વમાનમાં થતું નથી અને ભવિષ્યમાં થનારૂં નથી. ગદ્યસંગ્રહના સર્વ વિચારા એક સરખા સતે રૂચે નહીં એ સ્વાભાવિક છે પરતુ અધિકારીના અનેક ભેદો હોવાથી કોઇને કોઇ પ્રિય ગ્રાહ્ય થઈ પડે અને કોઇને કોઇ પ્રિય ગ્રાહ્ય થઇ પડે, એમ સર્વની ભિન્નભિન્ન રૂચિ યોગે સર્વ પ્રિય થાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ અસ યાગાએ, અસખ્ય માર્ગોએ મુક્તિ કહી છે તે અસખ્ય મેક્ષ માર્ગના ચોગામાં ગધસંગ્રહના, પત્રસદુપદેશના વિચારાને પૂર્ણ રીત્યા સમાવેશ થાય છે, એમ ખાસ અનેકનયાની અપેક્ષાએ, સ્વાનુભવ જણાવવામાં આવે છે, તેથી માભક્તિથી ગદ્યસંગ્રહના વિચારા પ્રમાણે ભા