________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यस्तूत्तर गुणाशुद्ध प्रज्ञप्तिविषयं वदेत् । तेनात्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ॥२६॥
અર્થ : જે પ્રાપ્તિ (ભગવતી)ના વિષયને ઉત્તરગુણની અશુદ્ધિરૂપ કહે છે; તેના વડે, અહીં આ વિષયમાં ભજનાસૂત્ર જોવાયુ છે તે પછી સૂર્યગ ડાંગસૂત્રમાં કેમ ભજનાત્ર જોવાયું ?
વિવેચન : જેઓ એમ માને છે કે આધાકમી ભેાજન સાધુ માટે એકાંતે દુષ્ટ છે. તે ભગવતી વગેરેમાં જે વિષય કહ્યો છે તેને ઉત્તર ગુણુની અશુદ્ધિરૂપ કહે છે.
જોકે સામાન્યતઃ તે સાધુઓને માટે ગૃહસ્થાએ બનાવેલા આહાર સાધુઓએ વહારા તે દૂષિત જ છે. પરંતુ જે આત્માએ (સાધુએ) શાસ્ત્રાદિનું અધ્યયન કરતાં હોય અને નિર્દોષ આહાર મળવા અસભવિત હાય, ત્યારે અધ્યયનમાં અંતરાય ન થાય, ભણેલાં શાસ્ત્રનું વિસ્મરણ ન થાય તે માટે અપવાદે દૂષિત આહાર પણુ વહારી શકે છે.
મૂળ ગુણાને તો અખંડ જ રાખવા પડે. હા, તેનુ રક્ષણુ કરવા જતાં, ઉત્તરગુણુમાં અશુદ્ધતા (અપવાદે) થાય તે તે સહન કરવી ટે. જો પૂણ શારીરિક શક્તિ હોય તે આહારના ત્યાગ કરે અને ઉત્તર ગુણમાં પણ અશુદ્ધતા ન થવા દે.
પશુ આહારમાં સચિત્તબીજ કે અન્ય જીવથી સ ંસક્ત આહાર હાય તે તેને અપ્રાસુક અને અનેષણુ ગણીને તેના ત્યાગ કરે. પરંતુ જો અન્ય રીતે આહાર મળવા અશકય હાય અથવા પેાતે (સાધુ) એટલે શક્તિમાન ન હોય તો તે સચિત્ત ખીજાદિને દૂર કરીને તે આહારને ગ્રહણ કરી શકે. કરે. [૪૭]
www.kobatirth.org
For Private And Personal Use Only