________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ ઉપયુકત વાત સંભવિત જણાતી નથી. કારણ કે તે પૂજ્યશ્રી સંવિગ્ન પાક્ષિક હતા. અને સંવિગ્નને તથા સંવિઝપાક્ષિકને આગમથી વિરુદ્ધ ઉપદેશ આપ પણ સંભવિત નથી. કારણ કે તેમ કરતાં તવની (સિદ્ધાન્તની હાનિનો પ્રસંગ (અવસર) ઉપસ્થિત થાય છે.
આગમમાં કહ્યું છે કે... "संविग्गो गुवएस ण देह दुभासिअं कडु विवागं । ગાળતો તમિ તદ્દા તહેવારો મિરઝ ”
અર્થ : જે વિગ્ન હોય તે નિશ્ચિતપણે દુર્ભાષિત અર્થાત્ આગમથી વિરુદ્ધ ઉપદેશ ન જ આપે, કારણ કે તેના કટુ (કડવા) પરિણામને તે જાણતા હોય છે. ' આમ છતાં જે અજાણતાં તેમ બની જાય છે તેને સુધારી લઈને તે શુદ્ધ કરે છે. જો તેમ ન કરે તો તેને મિથ્યાત્વને ભયંકર દાવ લાગે છે. પૂજ્યશ્રી હરિભદ્રસુરીશ્વરજી ભવવિરહના ઇચ્છુક હતા, તેથી તેઓ અનામિક ઉપદેશ કે પ્રવૃત્તિ જ આચરે.
હવે ભક્તિાનનું સ્વરૂપ જણાવે છે : भक्तिस्तु भवनिस्तार वाञ्छा स्वस्य सुपात्रतः । नया दत्तं सुपात्राय बहुकर्मक्षय क्षमम् ॥२०॥
અર્થ : સંસારથી વિસ્તાર પામવાની ઈરછાપૂર્વક સુપાત્રમાં કરાયેલી ભક્તિ એ જ વાસ્તવિક ભક્તિ છે. તેવી ભક્તિ વડે દેવાયેલું દાન ઘણું કર્મોને ક્ષય કરવા માટે સમર્થ છે.
[૩૭]
www.kobatirth.org
For Private And Personal Use Only