________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અંગે એવો સિદ્ધાંત છે કે અમુક જીવોની દશા વિશેષમાં મહામુનીશ્વરોએ (તીર્થકર વગેરે મુનિવરેએ) પણ અનુકંપાથી આપેલું દાન અદુષ્ટ છે, દેષરૂપ નથી. કારણ કે તેમાં દયાને અધ્યવસાય એ મુખ્ય હેતુ છે. જેમ ભગવંતે બ્રાહ્મણને દાન આપ્યું હતું તેની જેમ.
વિશે જણાવે છે કે.. न चाधिकरणं ह्येतद्-विशुद्धाशयतो मतम् । अपि त्वन्यद् गुणस्थानं, गुणान्तर निबन्धनम् ।।११॥
અથઃ કારણે યતિ દ્વારા કરાયેલું દાન એ આવોનું અધિકરણ બનતું નથી. કારણ કે તે વિશુદ્ધ (પવિત્ર) આશયથી કરાયેલું છે. પરંતુ તેવુ દાન તે બીજા ગુણેના સ્થાનરૂપ બની રહે છે. અન્ય ગુણેની પ્રાતિનું કારણ બની જાય છે.
વિવેચન : આ પ્રકારની અનુકંપા કરવા પાછળ તે મુનિવરેને આલેક કે પરલેકના વિષય-સુખની આકાંક્ષા ન હોવાથી તે આનું આધકરણ બનતી નથી.
તથા પ્રકારના દેશ અને કાળ વગેરેમાં અનુકંપાને પાત્ર જીવને જોઈને તથા ભવિષ્યમાં તે જેને પ્રાપ્ત થનારા ધમની નિમિત્તતાના કારણે તે તે જીવને અનુકંપાદાન તત્પર થયા હોય છે. આ અનુકંપા દાનની પાછળ વિશુદ્ધ આશય હેવાથી જે ગુણરથાનમાં હોય તેના કરતાં ઊંચા (આગળના) ગુણસ્થાનમાં જીવ જાય છે અને વિશુદ્ધ ગુણુતરને પામે છે.
[૨૩]
www.kobatirth.org
For Private And Personal Use Only