________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે જ શ્રીતીથકર ભગવ તોએ ‘સુપાત્રદાન' કરવાને આપણને સુંદર ઉપદેશ આપ્યો છે. પાત્રની જે યાતા હેય. તે પ્રમાણે શુદ્ધિપૂર્વક તેની સેવા કરવી જોઈએ, તે વાત. જણાવે છે?
अनुकम्पाऽनुकंप्ये स्याद्, भक्तिः पात्रे तु संगता । अन्यथाधोस्तु दातूणामतिचार प्रक्रिजका ॥२॥
અર્થ : જેઓ દયાને (અનુકંપાને પાત્ર હોય તેઓને દયાભાવે દાન કરવું, અને...જેઓ સાધર્મિક છે તેમના પ્રત્યે પ્રેમપૂર્વક દાન કરવું. તેનાથી વિપરીત (ઊલટા) ભાવથો દાન કરવામાં આવે તે દાતાને અવિચાર-દેષ લાગે છે. સા.
વિવેચનઃ જગતમાં જે સંસારી જ પિતપોતાના પાપકર્મના ઉદયને કારણે દીન, હીન કે દુ:ખી હેય..અથવા આત કકારી તોફાનીઓની પરાધીનતાના કારણે દુઃખથી પીડાતા હોય અથવા ભૂખથી કે તરસ વગેરેથી ત્રસ્ત હોય તેઓ જે જૈન” ન હોય તે પણ તે ધ્યાને પાત્ર છે,
આવા જીવોને ય મદદ કરીને તેમને તે તે દુરથી બચાવવા અને તેમને અભયદાન તથા અન્નદાનને માટે પાત્ર સમજવા...
પરંતુ જે સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાઓ છે, સમ્યગ્દર્શન વ્રતના ધારક છે. તે સહુ તો આપણે સાધાર્મિક બંધુઓ છે. તેમને તે પ્રેમપૂર્વક અને ભક્તિપૂર્વક દાન આપવું તે જ ગ્યા છે, સગત છે. તેમના પ્રત્યે અનુકંપાબુદ્ધિ (બુદ્ધિ) કરવામાં આવે તો તેનાથી અતિચાર લાગે છે.
I ;
www.kobatirth.org
For Private And Personal Use Only