________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપાન પણ મહાન ફળને આપનારું છે; માટે અભયદાન વગેરે યાપૂર્વક આપવુ જોઈએ; જેનુ ફળ ઘણુ મહાન છે. આ પરમાત્મા જિનેશ્વરદેવનું કથન છે,
[૨] સુપાત્ર દાનના મહિમા
[૧] અનંત ઉપકારી તારક તીથ કરદેવા; [૨] પૂજનીય ગણધર ભગત તે [૩] આચાર્યાં, [૪] ઉપાળ્યાયા [૫] સાધુએ, [૬] સાધ્વીજીએ, [૭] ખાર વ્રતને ધારણ કરનારા શ્રાવકો તથા શ્રાવિકા [૮] એકાદ પણ વ્રતને ધારણ કરનારા સામાન્ય. શ્રાવકો તથા શ્રાવિકાઓમાં તથા [૯] સમ્યફૂવને ધારણ કરનારા પુણ્યાત્મા...
આ તમામ આત્માને પોતાના ભૌતિક સ્વાથ-ભાવ સિવાય ભ તપૂર્ણાંક અપાતું દાન તે ‘સુપાત્રદાન' કહેવાય છે. આ પ્રકારના દાનથી આત્મા...
* ધમ બેધક સદ્ગુરુને! પરિચય થાય છે.
* તેમના સત્ન થી જીવાદિ પદાર્થોને યથાથ મેધ થાય છે. * સંસારના સ્વરૂપનું સત્ય-ભાન થાય છે.
* આત્મદર્શન રૂપ સત્વની પ્રાપ્તિ થાય છે,
* સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે.
* વ્રત, જપ, તપ, પચ્ચખ્ખાણતી અને સહુ'ની પ્રાપ્તિ થાય છે
* સર્વ જીવે! પ્રત્યે સમત્વ ભાવ સિદ્ધ થાય છે.
* અંતે...રાકલધ્યાન વગેરેની પ્રાપ્તિ થતાં સ ક્રમ'ના ક્ષય થાય છે.
ૐ અને... આત્મા પરમાત્મા બને છે અને મેક્ષ-સુખની પ્રાપ્તિ કરે છે.
[૫]
www.kobatirth.org
For Private And Personal Use Only