________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ શ્રી શિવ-પાર્શ્વનાથાય નમ: ૫
anત્રમ્ દ્રાવિંશિકા પ્રકરણ [ ગુજરાતી-અનુવાદ સહિત]
नत्वा श्रीमन्महावीर, यो व्यर्कपभाभासुरम् । zuત્રષિાબળાનવા જોખ્ય છે
અર્થ: બે સૂર્યની પ્રભા જેવા તેજસ્વી, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને હું ‘દ્વત્રિશિકા પ્રકરણને અનુવાદ કરું છું.
ટીકાનું મગલ કરતા શ્રીમાન મહેપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજ ફરમાવે છે કે... ऐन्द्र वृन्द विनतांघ्रियामलं, यामलं जिनपति समाश्रिताम्। योगिनोऽपि विनमन्ति भारतों, भारती मम ददातु सा सदा ॥१॥
જે પરમાત્મા જિનેશ્વરના ચરણકમળમાં દેવદેવેન્દ્રો અને નર-નરેન્દ્રો સદા સર્વદા (હમેશાં) મને, વચન અને કાયાની વિશુદ્ધિપૂર્વક નમસ્કાર કરે છે...
www.kobatirth.org
For Private And Personal Use Only