________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થના રહસ્યને પ્રગટ કરવા માટે ખુદ પોતે જ તવાથ-દીપિકા' નામની ટીકા રચીને પ્રત્યેના હાર્દને પ્રગટ કરીને ભવ્યાત્માઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
પરંતુ પંચમ કાળના પ્રભાવે, હૃાસ પામતી જતી બુદ્ધિના કારણે વર્તમાનકાળમાં બધા છો કાંઈ તે કન્યને ભણી, વાંચી કે સમજી ન શકે તે સ્વાભાવિક છે. આથી પૂ. યોગનિષ્ઠ
સ્વ. આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન સ્વ. પૂ. આચાર્યદેવશ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ટીકાના ભાવાયને પ્રકાશિત કરતું આ સુંદર વિવેચન તૈયાર કર્યું છે.
પૂ. આચાર્યશ્રી શાંતમૂતિ, સરળ-પરિણમી અને ભદ્રિકતાના ગુણેથી સુશોભિત હતા. - પૂજ્ય દિશ્રીએ પિતાના જીવન દરમ્યાન અનેક પ્રકારની ઉત્તમ આરાધના અને શાસનપ્રભાવના કરી છે અને અનેક ગ્રન્થ ઉપર વિવેચને પણ લખ્યા છે. જેમાંના યોગાનુભવ, સુખસાગર, સપ્તતિશત સ્થાનક પ્રકરણ, પ્રેમગીતા. ઉપરનાં વિવેચને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
બીજાં વિવેચને અપ્રસિદ્ધ છે. તે વિવેચને પ્રસિદ્ધ કરવાની તમન્ના પૂ. સંયમમૂર્તિ . આ. દેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના લધુ શિષ્યરત્ન પૂ. મુનિશ્રી સંયમસાગરજી રાખે છે, તે અનમેદનીય છે.
લિ. ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી ચરણકિંકર
–મુનિ અમિતયશવિજય
www.kobatirth.org
For Private And Personal Use Only