________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
તથા મોતીની માળા પહેરા પણ સગુણથી વિયુક્ત અર્થાત્ વિદ્યા ન હોય તે તે શોભે નહિ. વિદ્યાદિ ગુણો જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યા ત્યાં સુધી, રૂપાદિ ગુણે શા કામના છે ? માટે સર્વોત્કૃષ્ટતામાં વધારે, સદગુણભૂષણ વિદ્યાજ છે. કારણ આભૂષણે ક્ષીણ છે ને વિદ્યા ભૂષણ સર્વદા અક્ષય છે. - ૧૮૨ પંડિતેની સભામાં મૂર્ખાઓએ મૈન ધારણ કરવું.
૧૮૩ દરેક કાર્ય વિચારીને કરવું અવિચારી કામ કરનારને આપદાઓ પરાભૂત કરે છે, અને તેઓને સુખલક્ષમી મળતી નથી. માટે સર્વથા વિચારીને કામ કરવું તેમન કરનારને વિમાસવું પડે છે “કારણ કે વિપીર ન क्रिया, अविवेकः परमापदांपदम् ॥ वृणुतेहि विमृश्यकारिणं, गुण लुब्धा स्वयमेव सम्पदः।।
અર્થ: સહસા (અકસ્માત ) ઉતાવળે વિ
www.kobatirth.org
For Private And Personal Use Only