________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
ખવે છે. તેમ કહેવા બીલકુલ વાંધેા નથી. માટે તેમ કરતાં અટકાવવાં તે સદા શ્રેયસ્કર છે.
૧૭૮ માતા પિતાએની એજ ફરજ છે કે આલકને સારા સાથેા શિખવવા, વિદ્યાભ્યાસ સારા કરાવવા ને આનદથી તેમનું ભરણપાષણ કરવું.
૧૭૮ પેાતાનાં છેાકરાં મિથ્યાત્વીઓના ફ્દામાં ન ફસાય તેવી ચેતવણી રાખવી.
૧૮૦ માગ માં ચાલતાં ચાલતાં ખરાબ ને અઘટિત, ચેષ્ટાઓ ન કરવી; સિદ્ધે રસ્તે, સમાન દૃષ્ટિએ વિચરવું, પરપ્રેમદાપર વિકારયુક્ત લેચને ન જોવું.
૧૮૧ પેાતાનાં છેકરાંને સુવર્ણાદિ ઘરેણાં પહેરાવ્યા કરતાં વિદ્યાઅલંકાર “ આભૂષણ “ વધારે પહેરાવવાં. ” કારણુ ” “ વિશ્વાસમ નાસ્તિ રારી મૂળમૂ 1, ” વિદ્યા સમાન અન્ય શરીર ભૂષણુ છેજ નહિ,વળી ગમે તેટલાં ઘરેણાં,
॥
www.kobatirth.org
For Private And Personal Use Only