________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધ પ્રકારના વિચારમાં પડી આડું જાય છે ને અંતે ખોટું પરિણામ ઉપજે છે.
૧૧૬ મિત્રની સ્મથે વાદ વિવાદ કરે નહિ, તેથી ખેદ ઉત્પન્ન થાય છે.
૧૧૭ મૂર્ખને મતિહીન માણસ સાથે મિત્રતા સંબંધ સાંધા નહિ.
૧૧૮મિત્રએ એક બીજાની પરસ્પર મશ્કરી ન કરવી.
૧૧૯ મિત્રને સરકટ સમયે તન મન ધન આપી અર્થ અને તે સન્મિત્રતાઈનું લક્ષણ છે.
૧૨૦ મિત્ર સંબંધીનું અન્ય આગળ ભૂંડું ન બેલવું, મિત્ર દ્રોહ ન કરે, વિશ્વાસઘાત ન કરે, કારણ કે તે મહાપાપનું કારણ છે કાર મિત્રદ્રોહ તઘ, ચેક विश्वासघातका: तेनरा नरकं यांति, याव
www.kobatirth.org
For Private And Personal Use Only