________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
રજવાંધા ઉત્સવ સમયે, દુઃખ વખતે, દુભિક્ષતામાં, શત્રુની સાથે યુદ્ધમાં, રાજદ્વાર કાર્યકારણે, જે માણસ અહર્નિશ સંનિહિત રહે તેને ખરે પરમ મિત્ર જાણ.
૧૧. ક્ષત્રિય મિત્ર હોય તે રાજ્ય ભયમાંથી ઉગારે.
૧૧૧ બ્રાહ્મણ મિત્ર હોય તે પણ હાય કરવા દુખ વાસ્તે તત્પર થાય છે.
૧૧૨ રાજા કેઈને મિત્ર સાંભળ્યો નથી. ૧૧૩ મિત્રોએ પરસ્પર સંપીને રહેવું.
૧૧૪ મિત્રામાં સાંસારિક વ્યવહારની ખટપટ ઘાલવી નહી, કારણ કે તેથી મિત્રાઈ નાશ પામે છે.
૧૧૫ મિત્રની સ્ત્રી સાથે એકાન્ત વાસમાં રહેવું નહિ કારણ કે તેથી વિકારિ ચિત્ત
www.kobatirth.org
For Private And Personal Use Only