________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
આ ચિન્તામણિ પુસ્તક પ્રથમ વિ સં.૧૯૬૨ ની સાલમાં સાણંદ જૈનેય બુદ્ધિસાગર સમાજ કે જે વિ.સં.૧૯૬૦ માં સ્થપાઈ હતી તે) તરફથી છપાવી પ્રસિદ્ધ કર્યું હતું અને તે પુસ્તક લેદરાના શેઠ જેચંદભાઈ ખેમચંદ જેઓ દયાળુ, સુશીલ, જૈન ધર્મારાધનમાં અતિ ઉત્સાહી ગુણવાનું હોઈ અમારા પરિચયમાં આવી દેવગુરૂ ધર્મના પૂર્ણ શ્રદ્ધાળુ બનેલા હતા. તેમને પ્રથમવૃત્તિમાં આ પુસ્તક અર્પણ કરેલું હતું, તે પુસ્તકની તમામ નકલે ખપી જવાથી અને તેની ઘણુ જીજ્ઞાસુઓ તરફથી માગણી થતી હોવાથી આટલા લાંબા વખતે આ તેની દ્વિતીયાવૃત્તિ બહાર પાડવામાં આવે છે.
આ પુસ્તક વિ. સંવત ૧૯૫૯ માં પાદરાના
www.kobatirth.org
For Private And Personal Use Only